ભાષાવિજ્ઞાન/વાક્યવિચાર: Difference between revisions

સંદર્ભો અંકિત કર્યા
 
મધ્યમાં આવેલા ઉપ-શીર્ષક
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|<small>પ્રકરણ નવમું</small><br>વાક્યવિચાર}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 11: Line 10:
संपद्यते शब्दबोधो न तन्मात्रस्य बोधतः ॥
संपद्यते शब्दबोधो न तन्मात्रस्य बोधतः ॥
{{Right|—जगदीशतर्कालङ्कारविनिर्मिता शब्दशक्तिप्रकाशिका}}</poem>}}
{{Right|—जगदीशतर्कालङ्कारविनिर्मिता शब्दशक्तिप्रकाशिका}}</poem>}}
{{Poem2Open}}
“Sentences have two other properties. The first of these is that they are composed of words, and have a meaning derivative from that of the words that they contain; the second is that they have a certain kind of unity, in virtue of which they are capable of properties not possessed by their constituent words.”  

—Bertrand Russel, An Inquiry into Meaning and Truth

Line 34: Line 35:
`ઢેલડ ટહૂકો કરે’ (ન્હાનાલાલ, `જયા-જયન્ત’) <br>

`આવ્યા ત્યાં કોક વનેથી ઊડતા પોપટજી રઢિયાળા’ (શેષનાં કાવ્યો, `કારમી કહાણી’)</ref> ઈ.

{{Poem2Close}}

{{center|'''વાક્યમાં પદક્રમ'''}}
વાક્યમાં પદક્રમ
{{Poem2Open}}
વાક્યના પદક્રમનું વ્યાકરણમાં અત્યંત મહત્ત્વ છે. સામાન્ય રીતે કેટલીક ભાષાઓમાં પદક્રમ મુક્ત (free) હોય છે, તો અન્યમાં એ બદ્ધ કે સુનિશ્ચિત (fixed) હોય છે. ઉ. ત. સંસ્કૃતમાં કે ગ્રીક – લૅટિનમાં પદક્રમ મુક્ત છે; તો ચીનીમાં, અંગ્રેજી, ફ્રેન્ચ કે જર્મન જેવી યુરોપીય ભાષાઓમાં, કે ગુજરાતી – હિંદી જેવી વર્તમાન ભારતીય ભાષાઓમાં પદક્રમ સુનિશ્ચિત હોય છે. એમ છતાં સુનિશ્ચિત પદક્રમવાળી ભાષાઓમાં પણ અમુક અંશે મુક્તતા શક્ય છે – પદક્રમમાં ફેરફાર થતાં એ એકદમ દુર્ગ્રાહ્ય બની જતી નથી. (ઉ. ત. અંગ્રેજી Here he comes!; ગુજ૰ ‘આવી રહો તમે જલદી’). એથી ઊલટું, મુક્ત પદક્રમવાળી ભાષાઓમાં પદક્રમમાં સ્વૈર ફેરફાર ભાષાની પ્રકૃતિ કે પરિપાટી (genius) ને અનુકૂળ થતો નથી; એમાં પણ પદક્રમમાં ફેરફાર થતાં અર્થચ્છાયામાં કેટલેક અંશે પરિવર્તન થઈ જાય છે. ઉ. ત. લૅટિનમાં homo auarus est (=man avaricious is) એ પદક્રમવાળા વાક્યમાં homo (=man) ઉપર અર્થભાર (emphasis) છે; તો પદક્રમ ઉલટાવીએ તો auarus est homo એમાં auarus (=avaricious) ઉપર ભાર આવે છે. ब्रह्मदत्तो नाम राजा માં ब्रह्मदत्त ઉપર ધ્યાન કેન્દ્રિત થાય છે; राजा ब्रह्मदत्तो नाम માં राजा ઉપર ધ્યાન સવિશેષ કેન્દ્રિત થાય છે. આ પ્રકારનાં નામાત્મક વાક્યો (substantive sentences) માં ઉદ્દેશ્ય (subject) પ્રથમ આવ્યું હોય તો ઉદ્દેશ્ય ઉપર, અને વિધેય (predicate) પ્રથમ આવ્યું હોય તો વિધેય ઉપર અર્થભાર આવે છે.

ક્રિયાત્મક વાક્યો (verbal sentences) માં પણ સંસ્કૃત કે ગ્રીક લૅટિન જેવી ભાષાઓમાં પદક્રમ કેવળ મુક્ત નથી—એમાં પણ ઉદ્દિષ્ટ અર્થ પ્રમાણે કેટલેક અંશે સુનિશ્ચિત વ્યવસ્થા નજરે પડે છે. ઉ. ત. સામાન્ય વ્યવહારમાં સંસ્કૃતમાં કર્તા, કર્મ, ક્રિયાપદ એ વ્યવસ્થા બહુધા નજરે પડે છે – જોકે એમાં વક્તા ઈચ્છાનુસાર પરિવર્તન કરી શકે. તોપણ, यवनः साकेतम् अरुणत् એ સામાન્ય પદક્રમવાળું વાક્ય, અને अरुणद् यवनः साकेतम्૬<ref>૬ पतञ्जलिविरचित व्याकरणमहाभाष्य ३-२-१११;<br>

Line 45: Line 47:

અંગ્રેજીમાં અને ફ્રેન્ચમાં પદક્રમ સુનિશ્ચિત હોય છે: કર્તા, ક્રિયાપદ, અને કર્મ (કે વિધેય). ઉ.ત. ફ્રેન્ચ ‘Pierre frappe Paul,’ (= Pierre hits Paul); અંગ્રેજી ‘Peter strikes Paul.’ આ પદક્રમમાં ફેરફાર કરીએ (ઉ.ત. ફ્રેન્ચ ‘Paul frappe Pierre,’ અંગ્રેજી ‘Paul strikes Peter), તો વાક્યાર્થ તદ્દન ફરી જશે. ગુજરાતી હિંદી જેવી વર્તમાન ભારતીય આર્ય ભાષાઓમાં કર્તા, કર્મ (કે વિધેયાદિક પદો) અને છેલ્લે ક્રિયાપદ એવો પદક્રમ સામાન્ય છે.

વાક્યપ્રકાર (sentence-types)
{{center|'''વાક્યપ્રકાર (sentence-types)'''}}
 
{{Poem2Open}}
એક જ ભાષામાં અર્થચ્છાયાના ભેદ અનુસાર વાક્યના પ્રભેદો સંભવે છે. અંગ્રેજીમાં સૂરભેદે ત્રણ વાક્યપ્રકાર (sentence-types) બને છે, જે ભિન્ન ભિન્ન અર્થચ્છાયા પ્રગટ કરે છે. ઉ. ત. છેલ્લે અવરોહાત્મક સૂરે (falling pitch) ઉચ્ચારાયેલું—John ran away[.]—એ વાક્ય નિશ્ચયાત્મક વિધાન દર્શાવે છે; છેલ્લે આરોહાત્મક સૂરે (rising pitch) ઉચ્ચારાયેલું એ જ વાક્ય — John ran away[!]— આશ્ચર્ય વ્યક્ત કરે છે; અને પ્રારંભે આરોહાત્મક વાક્ય —Who ran away[?]— પ્રશ્નાર્થ કે પૃચ્છા દર્શાવે છે.૯<ref>૯ સરખાવો: Bloomfield, Language, pp. 170-171.</ref>

Line 52: Line 57:
રૂપનાં વાક્યો (ઉ. ત. Come! Do this!). અંગ્રેજીની માફક કેટલીયે વર્તમાન ઇન્ડો-યુરોપિયન ભાષાઓમાં ‘કર્તા-કાર્ય’ રૂપનું વાક્યસ્વરૂપ અભિમત વાક્યરૂપ (favourite sentence) હોય છે. અંગ્રેજીમાં આના પણ પેટાભેદ મળે છે: ઉ. ત. સુવ્યક્ત કાર્ય (explicit action) દર્શાવતું વાક્ય (ઉ. ત. I did hear him; નકારાર્થ રૂપ I didn’t hear him.). નકારાર્થ રૂપનાં આવાં વાક્યરૂપો ફિનીશ, રશિયન, ચીની, તગલોગ આદિ ભાષાઓમાં પણ મળે છે.૧૦<ref>૧૦ સરખાવો: Bloomfield, op. cit., pp. 172-176.</ref>

અભિમત સ્વરૂપ સિવાયનાં ઈતર વાક્યરૂપને ગૌણ કે લઘુવાક્ય (minor sentence) કહે છે એ કોઈ વાર કેવળ ઉદ્ગારવાચક અવ્યયો (interjections) નાં બને છે. (ઉ.ત. Oh, hello, sir, yes; સં. युज्यते, अथ किम्, ગુજ૰ ઠીક, સારું, હાસ્તો, ઈ૰), તો કોઈ વાર એ ઉદ્ગારવાચક વાક્યખંડ (phrases) રૂપનાં બને છે. (ઉ. ત. ‘dear me!’ ‘goodness gracious’, ‘thank you’, ‘good-bye’; સં. को दोषः, कल्याणमस्तु, शतं जीव; ગુજ૰ ‘બહુ સારું’, ‘જાવ જાવ’, ‘હોય નહીં’, ઈ૰).

સામાન્ય રીતે ગૌણ વાક્યો પૂરકાર્થ (completive) કે ઉદ્ગારાર્થ (exclamatory) હોય છે. પૂરકાર્થ વાક્ય આગળના સંદર્ભમાં આવે છે ને પૂર્વકથનમાં અનુપૂર્તિ કરે છે. ઉ. ત. This one. To-morrow morning. Certainly. When?; ગુજ૰ હાસ્તો, ના ના, બહુ સારું, કાલે, ઈ૰

ઉદ્ગારવાચક લઘુવાક્યો અચાનક, કોઈ પ્રસંગના આવેશમાં, બોલાઈ જાય છે. ઉ.ત. અંગ્રેજી damn it! This way please!; સં. हा धिक्; इतो इतो भवती, ગુજ૰ ‘હાય હાય’, ‘આમ આમ(આવો)’ ‘પછી’? ઈ૰  

ગૌણ કે લઘુવાક્યો ક્યારેક સૂત્રાત્મક રૂપનાં હોય છે; ત્યારે એ લગભગ પૂર્ણ વાક્યની ગરજ સારે છે. ઉ. ત. અંગ્રેજી ‘First come, first served’; ‘The more, the merrier’; ગુજ૰ ‘વહેલો તે પહેલો’; ‘નામ મોટાં, પણ દર્શન ખોટાં’ ઈ૰૧૧<ref>૧૧ સરખાવો: Bloomfield, op. cit., pp. 176-177.</ref>

કથ્યભાષાની વાક્યઘટના
{{center|'''કથ્યભાષાની વાક્યઘટના'''}}
 
{{Poem2Open}}
પ્રત્યેક ખેડાયેલી ભાષામાં કથ્યભાષા, અર્થાત્ નિત્યવ્યવહારની, બોલચાલની ભાષા (spoken language) અને લિખિત ભાષા (written language) વચ્ચે ઘણું અંતર હોય છે. બોલચાલની ભાષાનો શબ્દકોશ, અને વિશેષતઃ તો એનો પદક્રમ લિખિત ભાષા કરતાં જુદો પડે છે, તેમ એનાં વાક્યો પણ ન્હાનાં ન્હાનાં હોય છે. ઉ. ત. લિખિત ભાષાનો વાક્યસમુચ્ચય (period)—એનાં અનેક પેટાવાક્યો, એમને સાંકળી લેતાં સંયોજકો ને સાપેક્ષ સર્વનામો ઈ૰નો પથરાટ—કથ્ય ભાષામાં સંભવતો નથી. ઉ. ત. નીચેનાં જેવું સંકુલ વાક્ય કથ્ય ભાષામાં ક્યાંયે મળશે નહીં.  

“When we have traversed the wood and reached the keeper’s house of which you know, with its ivy-hung walls, we shall turn to the left till we find a suitable spot in which to have our open-air lunch.”

એને બદલે બોલચાલની ભાષામાં એ ઘણુંખરું આવી રીતે બોલાશે:

“We go through the wood, and then on to the house, you know the one—the keeper’s with ivy on the wall—and then off to the left, where we ought to find a nice place to picnic.”૧૨<ref>૧૨ જુઓ: Vendryes, op. cit., pp. 145-146.</ref>

જે વિચારખંડો લિખિત ભાષામાં એક એકમરૂપે બરાબર સુસંકલિત ગોઠવાયેલા હતા, તે બોલચાલની ભાષામાં છૂટા પડી ગયા છે, ને તેમનો ક્રમ પણ જુદો છે. એમાં વક્તાની દૃષ્ટિમાં વિચારોનું જે મહત્ત્વ છે તદનુસારનું સંયોજન છે. કથ્ય ભાષા વ્યાકરણશુદ્ધ સંકલનાનો સમાદર કરતી નથી; એની ઘટનામાં તરલતા અને વેગ હોય છે. જુદા જુદા વાક્યખંડો વચ્ચેનું સંકલન (bond) એ અતિ સહજ રીતે, ઋજુતાથી અને સંક્ષેપમાં જ કરી લે છે.

ઈન્ડો–યુરોપિયન ભાષાઓના વિકાસક્રમમાં આરંભકાળે સૂર એક મહત્ત્વનું વાક્યસંકલનનું સાધન હશે એમ ધારી શકાય છે. પછી કેટલાંક અવ્યયોનું વાક્યે વાક્યે પુનરાવર્તન કરીને વાક્યસંકલનનો નિર્દેશ કરવામાં આવ્યો હશે એમ લાગે છે. મનમાંથી ઉત્કટ લાગણીને બળે વિચારોનો જે સ્વયંભૂ ધોધ વહી રહે તે સાહજિક વાક્પ્રવાહ એ જ કથ્યભાષા. એમાં વક્તાની ચેતનામાં જે શબ્દોનું મહત્ત્વ હોય છે તે પ્રધાન સ્થાને આવે છે; એમને ભાષાની પરંપરાનુગત તાર્કિક વ્યવસ્થામાં યથાસ્થિત ગ્રથિત કરવાને વક્તા પાસે અવકાશ હોતો નથી. એમાં કથ્ય ભાષા બાલભાષાને ખૂબ મળતી આવે છે.

કથ્યભાષાનું સાહજિક સ્વરૂપ આપણને પુરાતન લોકસાહિત્યમાં અને વિશેષતઃ કથાસાહિત્યમાં મળે છે. નીચેનાં ઉદાહરણો જુઓ:

Line 94: Line 98:
“મોઈ રાંડ, કોણ જાણે ક્યાંયે હશે ને શરીર પર દાગીના છે!” “મનહરપુરી પાસે છે એટલે હરકત નથી.” “બાયડીની જાત—કાયા ને માયા બેનો ભો.” “રાંડ, આજ ઠીક પાંશરી થશે.” “ક્યાં આ બહારવટીઆમાં રોતી રખડતી હશે?” “બધાને પૂરી પડે એવી છે.” “કાચી માયા છે?” “મોઈ રાંડ.” “એનું શું થશે? હેં—મને એના જેવી બીજી નહીં મળે?” “છો રાંડ અથડાતી—ગાંઠ કરીને બેઠી છે તે.”૧૮<ref>૧૮ ‘સરસ્વતીચન્દ્ર’, ભાગ-૨, પૃ. ૨૦.</ref>

એમાં અતિ ટૂંકાં વાક્યો, નિશ્ચયાર્થ અને પ્રશ્નાર્થનું પરસ્પરાનુવર્તન (alternation) વિતર્ક – પ્રથમ ચિંતા અને પછી એનું સમાધાન – સૂચવે છે.

{{center|'''વાક્યની ઊર્મિવત્ વ્યાકરણકોટિઓ'''}}

વાક્યની ઊર્મિવત્ વ્યાકરણકોટિઓ
{{Poem2Open}}
વાક્યઘટનાની વિલક્ષણતા કેવી રીતે ભાવ કે ઊર્મિતત્વ પ્રગટ કરે છે તેની આપણે ચર્ચા કરી. પણ કેટલીક સામાન્ય વ્યાકરણ–કોટિઓનો ઉદ્ગમ જ ઊર્મિવત્ ભાષામાંથી થાય છે. ઉ. ત. ક્રિયાપદોના કાળમાં ભવિષ્યકાળમાં સવિશેષ ઊર્મિતત્ત્વ નજરે પડે છે. ભૂતકાળ તો એક સિદ્ધ થયેલો, અપરિવર્ત્ય, પરોક્ષ સ્વરૂપનો કાળ છે—એ કદીયે પાછો આવતો નથી, તેમ આપણો એના ઉપર કશો અધિકાર ચાલતો નથી. ભવિષ્યકાળમાં અનેક સંભાવનાઓની શક્યતા છે. તેથી એમાં અપેક્ષા કે આશંસા, ઈચ્છા, આશા, ભય ઈ૰ લાગણીઓને અવકાશ રહે છે. ઉ. ત. ‘એ કામ હું કાલે કરીશ’ (કે, ‘કરનાર છું’, ‘કરવાનો છું’)—એ વાક્યમાં આવતી કાલ વડે નિર્દિષ્ટ સમયાવધિમાં એ કામ કરવાની ‘મારી ઈચ્છા છે’, ‘મારી ધારણા છે’, ‘મારી સંમતિ છે’ એવા અર્થ પ્રગટ થાય છે. એથી ભવિષ્યકાળનાં રૂપો સામાન્ય રીતે ઇચ્છા કે ખુશી પ્રદર્શિત કરે છે. ઉ. ત. અંગ્રેજીમાં ‘I will go to-morrow’, ‘I shall do that’ એ રીતે; ચીનીમાં (ક્રિયાપદને ‘yao’=to will લગાડીને) ‘wo yao lai’ (=I will come); બલ્ગેરિયનમાં chotěti (=to will) એ સાહાય્યકારક ક્રિયાપદ વડે૧૯<ref>૧૯ જુઓઃ Vendryes, op. cit., p. 152</ref>—આમ ભિન્ન ભિન્ન ભાષાઓમાં ભવિષ્યકાળનાં રૂપોમાં ઈચ્છાદર્શક તત્વ સંમીલિત છે.  

Line 104: Line 111:
તર્કબદ્ધ ભાષા ઘસાઈને ઊર્મિઉદ્ગારમાં રૂપાન્તર—આ ઉદાહરણોમાં ઊર્મિતત્ત્વ ભાષાના બંધારણમાં સ્થાન પામ્યું છે. આથી ઊલટી પરિસ્થિતિ પણ ભાષામાં કેટલીક વાર નજરે પડે છે. ઉ. ત. એવા કેટલાયે ન્હાના ન્હાના શબ્દો આજે ભાષામાં વપરાતા હોય છે, જે મૂળ તર્કબદ્ધ ભાષાના અંગરૂપ હતા, પણ પછી ઘસાઈ ઘસાઈને કેવળ ઊર્મિઉદ્ગાર સમ બની ગયા એમાં અતિ પ્રયોગને કારણે મૂળ અર્થ કેવળ ઘસાઈ ગયો હોય છે. આવા શબ્દોમાંથી ઊર્મિતત્ત્વ પણ ધીમે ધીમે ક્ષીણ થઈ જાય છે અને એ કેવળ રિક્તાર્થ, વાક્યટેકણ સમાં (punctuation) બની ગયાં છે. ઉ. ત. અંગ્રેજી ‘You see’, ‘I mean’; ફ્રેન્ચ ‘allez-y’ કે ‘penses-tu’ (= you know); સં. तावत्, तु, हि, किल; ગુજ. ‘જાવ જાવ’, ‘મેં કહ્યું’ (સૂરતી બોલીમાં ‘મકું’) ‘છે તે’; ‘બળ્યું’, ‘બા’ (સ્ત્રીઓની ભાષામાં); ‘जो’ (રાજસ્થાનીમાં); हिंदी तब, फिर, ઈ૰

દાર્શનિકો અનુસાર શબ્દ અને વાક્યનું સ્વરૂપ
{{center|'''દાર્શનિકો અનુસાર શબ્દ અને વાક્યનું સ્વરૂપ'''}}
{{Poem2Open}}
પ્રાચીન ભારતીય દાર્શનિકોએ શબ્દોના ચાર વિભાગ પાડ્યા હતા — જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્ય. વૈયાકરણોએ શબ્દોના નામ, સર્વનામ, કૃદંત (ક્રિયાદર્શક પદો), તદ્ધિત અને અવ્યય એવા પ્રકારો પાડ્યા છે. ઍરિસ્ટોટલે વાક્યનાં પદોના ચાર વિભાગ પાડ્યા હતા—નામ, વિશેષણ, ક્રિયાપદ અને અવ્યય—જેમાંથી આગળ જતાં પેટાપ્રભેદો પડતાં દસ વિભાગ થયા. આમ વાક્યના શબ્દોનું ભાષાભાષાએ ભિન્ન ભિન્ન પ્રકારે વિશ્લેષણ થયું છે; પણ એમાંથી કોઈ પ્રકાર સર્વમાન્ય થઈ શકે તેવો નથી. વાક્યનાં પદોનો યોગ્ય અન્વય (concordance) થવો જોઈએ. અન્વય એટલે પદોની સંગતિ. પ્રત્યયાત્મક ભાષાઓમાં પદોનો પરસ્પર અન્વય અત્યાવશ્યક છે. ઉ. ત. સંસ્કૃતમાં વિશેષણ વિશેષ્યનાં જાતિવચનવિભક્તિ સાથે અન્વિત હોવું જોઈએ (निबिडात् बनात्; रूपवतीं कन्यकाम्); તેમ કર્તરિ પ્રયોગમાં ક્રિયાપદનો કર્તા સાથે, કર્મણિ પ્રયોગમાં કર્મ સાથે અન્વય થવો આવશ્યક છે.

વાક્યનાં પદોમાં પરસ્પર આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિ એ ત્રણ ગુણો આવશ્યક છે. આકાંક્ષા શ્રોતાની જિજ્ઞાસાને પૂર્ણ કરે છે. ઉ. ત. ‘ઘોડો’ એ એક જ પદ વપરાયું હોય તો તેથી સાંભળનારની જિજ્ઞાસા પૂરી થતી નથી. ‘ઘોડો દોડે છે’, ‘દોડતો ઘોડો’, કે ‘ધોળો ઘોડો’ ઈ૰ એમ અન્ય પદો આવે ત્યારે જ શ્રોતાની જિજ્ઞાસા પૂર્ણ થાય છે, અને સમુચિત અર્થગ્રહણ થઈ શકે છે. અર્થદૃષ્ટિએ પદોની પરસ્પર સંગતિ કે ઔચિત્યને યોગ્યતા કહે છે. ઉ. ત. वह्निना सिश्चति એમ કહેવામાં કશી સંગતિ નથી – એથી સમુચિત અર્થપ્રતીતિ થતી નથી; એને બદલે पयसा सिज्चति એમ કહીએ તો યોગ્ય અર્થપ્રતીતિ થાય છે. વાક્યનાં અંગભૂત પદોનું વચ્ચે અકારણ વિલંબ વિના ઉચ્ચારણ કરવું એને સંનિધિ (=‘પદોનું પરસ્પર સામીપ્ય’) કહે છે. ઉ. ત. गाम् એમ એક શબ્દ કહ્યા પછી કેટલોક સમય જવા દઈને आनय કહેવાથી શ્રોતાના મનમાં અર્થગ્રહણ થતું નથી.૨૧<ref>૨૧ સરખાવો: विश्वनाथकृत साहित्यदर्पण, ed. P. V. Kane, 1923, Notes, pp. 34-35.</ref> વાક્યનાં અંગભૂત પદો સાથેજ—અણઘટતા વિલંબ વિના—ઉચ્ચારાય ત્યારે એમાંથી એ બધાં પદોના અર્થસમુચ્ચય ઉપરાંત, એનાથી અતિરિક્ત કોઈ વિશેષાર્થ પણ પ્રતીત થાય છે એમ મીમાંસકો માને છે. કાવ્યની વ્યંજના વાક્યની આવી વિશેષાભિવ્યક્તિ ઉપર પૂર્ણપણે નિર્ભર છે.

<hr>
<hr>
{{Reflist}}
{{Reflist}}