ભાષાવિજ્ઞાન/ભાષાઅધ્યયનની તુલનાત્મક પદ્ધતિ –: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 280: | Line 280: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center> | <center> | ||
{|style="border-right: | {|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.5em;" | ||
|-{{ts|vtp}} | |||
|સંસ્કૃત : | |સંસ્કૃત : | ||
|तत्सवितु र्वरेण्यं भर्गो देवस्व धीमहि | | तत्सवितु र्वरेण्यं भर्गो देवस्व धीमहि ।<br>धियो यो न: प्रचोदयात् ॥ | ||
धियो यो न: प्रचोदयात् | |-{{ts|vtp}} | ||
|- | | અવેસ્તન રૂપાન્તર | ||
|અવેસ્તન રૂપાન્તર | |* तत्सवितुझ् वरइनिअम् भर्गझ् दइवस्य धीमधि।<br>धियझ् यझ् नस् प्रकौदयात् ॥<br>[* tat sawituž warainiam bhargaz daiwasya dhīmadhi dhiyaz yaz nas prak’audayāt. ] | ||
|* तत्सवितुझ् वरइनिअम् भर्गझ् दइवस्य | |||
[* tat sawituž warainiam bhargaz daiwasya dhīmadhi dhiyaz yaz nas prak’audayāt. ] | |||
|} | |} | ||
</center> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સંસ્કૃત અને અવેસ્તન બંને ભાષાઓનો વિકાસ એના પુરોગામી ઈન્ડો–ઈરાનિયન ભાષાસ્વરૂપમાંથી થયો છે એમાં શંકા નથી. | સંસ્કૃત અને અવેસ્તન બંને ભાષાઓનો વિકાસ એના પુરોગામી ઈન્ડો–ઈરાનિયન ભાષાસ્વરૂપમાંથી થયો છે એમાં શંકા નથી. | ||
| Line 298: | Line 297: | ||
નીચે કેટલાંક આદિમ ઈન્ડો–યુરોપિયન ભાષાનાં સંભાવ્ય શબ્દરૂપો કલ્પવામાં આવ્યાં છે તે જુઓઃ૩૨<ref>૩૨ સરખાવો : Bloomfield, op. cit., pp. 307-8.<br> | નીચે કેટલાંક આદિમ ઈન્ડો–યુરોપિયન ભાષાનાં સંભાવ્ય શબ્દરૂપો કલ્પવામાં આવ્યાં છે તે જુઓઃ૩૨<ref>૩૨ સરખાવો : Bloomfield, op. cit., pp. 307-8.<br> | ||
E. H. Sturtevant, op. cit., p. 157.</ref> | E. H. Sturtevant, op. cit., p. 157.</ref> | ||
{{Poem2Close}} | |||
<center> | |||
{|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;" | |||
|- | |||
|Primitive Germanic | |||
|Greek | |||
|Latin | |||
|Sanskrit | |||
|Primitive Indo-European | |||
|- | |||
|* ।jokan | |||
|zu।gon | |||
|।jugum | |||
|ju।gam | |||
|* ju।gom | |||
|- | |||
|* ।fader | |||
|pa।te:r | |||
|।pater | |||
|pi।ta: | |||
|* pə।te:r | |||
|- | |||
|* ।bro:θer | |||
|।phra:te:r | |||
|।fra:ter | |||
|।bhra:ta: | |||
|* ।bhra:te:r | |||
|- | |||
|* θri:z | |||
|ˇtrejs | |||
|tre:s | |||
|।trajah | |||
|* ।trejes | |||
|- | |||
|twa (Gothic) | |||
|dyō | |||
|duo | |||
|dvā | |||
|*duō, dwō | |||
|- | |||
|sibun ( ,, ) | |||
|hepta | |||
|septem | |||
|sapta | |||
|* septṃ | |||
|- | |||
|taihun ( ,, ) | |||
|deca | |||
|decem | |||
|daśa | |||
|* dek̂ṃ | |||
|} | |||
</center> | |||
{{Poem2Open}} | |||
'''તુલનાત્મક ભાષા–'''અધ્યયન '''પદ્ધતિ''' આ પ્રમાણે કોઈ પણ પ્રાગૈતિહાસિક ભાષાના '''પુનર્ઘટન માટેનું''' આપણું '''એકમાત્ર સાધ'''ન છે—જ્યાં એ ભાષાના કોઈ લિખિત પ્રલેખ (documents) સંભવતા નથી, ત્યાં એમાંથી ઉદ્ભવેલી વિભિન્ન ભાષાઓની તુલના વડે આદિમ ભાષાનું સ્વરૂપ લગભગ યથાવત્ ઘટાવી શકાય છે. | |||
તો '''આ પદ્ધતિની''' કેટલીક '''મર્યાદાઓ''' પણ સમજી લેવી ઘટે છે. આ પ્રકારના પુનઃસંસ્કરણમાં મૂળ આદિમ ભાષાના કોઈ પ્રાદેશિક રૂપાન્તરો (dialectal differences) હોય તો તુલનાત્મક અધ્યયન દ્વારા નિર્મિત પુનઃસર્જનમાં એની રેખાઓનું સ્પષ્ટ પ્રતિફલન થશે નહીં. ઉપરાંત આદિમ વ્યાકરણકોટિઓ અને શબ્દમૂળોનો તુલનાત્મક અધ્યયનથી નિર્ણય કરી શકાય છે. છતાં કોઈ પણ કાળબિંદુએ ઈન્ડો-યુરોપિયન પ્રજા બોલતી હશે તેવી રીતે કોઈ પણ વાક્ય યથાસ્થિત પુનર્નિર્મિત કરવું અશક્ય છે.૩૩<ref>૩૩ કોઈ પણ પુનર્નિર્માણમાં શબ્દવિકારનું સ્વરૂપ राम : नगरम्मि गयउની માફક ભિન્ન ભિન્ન કક્ષાનું બની રહેવા સંભવ છે.</ref> | તો '''આ પદ્ધતિની''' કેટલીક '''મર્યાદાઓ''' પણ સમજી લેવી ઘટે છે. આ પ્રકારના પુનઃસંસ્કરણમાં મૂળ આદિમ ભાષાના કોઈ પ્રાદેશિક રૂપાન્તરો (dialectal differences) હોય તો તુલનાત્મક અધ્યયન દ્વારા નિર્મિત પુનઃસર્જનમાં એની રેખાઓનું સ્પષ્ટ પ્રતિફલન થશે નહીં. ઉપરાંત આદિમ વ્યાકરણકોટિઓ અને શબ્દમૂળોનો તુલનાત્મક અધ્યયનથી નિર્ણય કરી શકાય છે. છતાં કોઈ પણ કાળબિંદુએ ઈન્ડો-યુરોપિયન પ્રજા બોલતી હશે તેવી રીતે કોઈ પણ વાક્ય યથાસ્થિત પુનર્નિર્મિત કરવું અશક્ય છે.૩૩<ref>૩૩ કોઈ પણ પુનર્નિર્માણમાં શબ્દવિકારનું સ્વરૂપ राम : नगरम्मि गयउની માફક ભિન્ન ભિન્ન કક્ષાનું બની રહેવા સંભવ છે.</ref> | ||
| Line 320: | Line 363: | ||
કેટલાક વિદ્વાનો ઈન્ડો–યુરોપિયન કુળની ઉપરની ભાષાઓના બે મુખ્ય પ્રભેદો માને છે—એક પશ્ચિમની ગ્રીક, લૅટિન, પ્રાચીન આઇરિશ જેવી केन्तुम् (centum) વર્ગની ભાષાઓ, જેમાં આદિમ ઈન્ડોયુરોપિયન તાલવ્યીકૃત કંઠ્ય ધ્વનિઓ (palatalized velars) માંથી શુદ્ધ કંઠ્ય ધ્વનિઓ વિકસ્યા; અને બીજી પૂર્વીય, સંસ્કૃત, અવેસ્તન, લિથુએનિયન જેવી शतम् વર્ગની ભાષાઓ, જેમાં એ ધ્વનિઓ તાલવ્યઘર્ષક ધ્વનિમાં રૂપાંતરિત થયા. ઉ. ત. આદિમ ઈન્ડો–યુરોપિયન * [km।tom], સંસ્કૃત शतम् [śa।t’am], અવેસ્તન सतम् [satəm], લિથુએનિયન [ˇʃimtas]; ગ્રીક [heka।ton], લૅટિન [।kentum], પ્રાચીન આઈરિશ [ke : ð].૩૭<ref>૩૭ આ સર્વ લિખિત નહીં, પણ ઉચ્ચાર્ય રૂપો છે. જુઓ : Bloomfield, op. cit., p. 315.</ref> | કેટલાક વિદ્વાનો ઈન્ડો–યુરોપિયન કુળની ઉપરની ભાષાઓના બે મુખ્ય પ્રભેદો માને છે—એક પશ્ચિમની ગ્રીક, લૅટિન, પ્રાચીન આઇરિશ જેવી केन्तुम् (centum) વર્ગની ભાષાઓ, જેમાં આદિમ ઈન્ડોયુરોપિયન તાલવ્યીકૃત કંઠ્ય ધ્વનિઓ (palatalized velars) માંથી શુદ્ધ કંઠ્ય ધ્વનિઓ વિકસ્યા; અને બીજી પૂર્વીય, સંસ્કૃત, અવેસ્તન, લિથુએનિયન જેવી शतम् વર્ગની ભાષાઓ, જેમાં એ ધ્વનિઓ તાલવ્યઘર્ષક ધ્વનિમાં રૂપાંતરિત થયા. ઉ. ત. આદિમ ઈન્ડો–યુરોપિયન * [km।tom], સંસ્કૃત शतम् [śa।t’am], અવેસ્તન सतम् [satəm], લિથુએનિયન [ˇʃimtas]; ગ્રીક [heka।ton], લૅટિન [।kentum], પ્રાચીન આઈરિશ [ke : ð].૩૭<ref>૩૭ આ સર્વ લિખિત નહીં, પણ ઉચ્ચાર્ય રૂપો છે. જુઓ : Bloomfield, op. cit., p. 315.</ref> | ||
{{Poem2Close}} | |||
'''હિટ્ટાઈટ (Hittite)—એક નવશોધિત પુરાતન ભાષા–''' | {{center|'''હિટ્ટાઈટ (Hittite)—એક નવશોધિત પુરાતન ભાષા–'''}} | ||
{{Poem2Open}} | |||
ઈ. સ. ૧૯૧૫ માં તુલનાત્મક ભાષા–અધ્યયન માટે એક અત્યંત મહત્ત્વની શોધ થઈ. ત્યારે એશિયા માઈનરના ઈશાન પ્રદેશમાં એક એવી ભાષાના લેખો પ્રાપ્ત થયા, જે આદિમ ઈન્ડો–યુરોપિયનની સમાન, એજ વર્ગની, આદિમ ઈન્ડો–યુરોપિયનની સમકાલીન ભાષા હતી. એ લેખો કીલાકૃતિ અક્ષરો (cuneiform syllabary)માં લખાયેલા હતા. એના ઘણા શબ્દો ઈન્ડો–યુરોપિયન ભાષા સાથે ઉત્કટ રીતે સમાન છે. ઉ. ત. | ઈ. સ. ૧૯૧૫ માં તુલનાત્મક ભાષા–અધ્યયન માટે એક અત્યંત મહત્ત્વની શોધ થઈ. ત્યારે એશિયા માઈનરના ઈશાન પ્રદેશમાં એક એવી ભાષાના લેખો પ્રાપ્ત થયા, જે આદિમ ઈન્ડો–યુરોપિયનની સમાન, એજ વર્ગની, આદિમ ઈન્ડો–યુરોપિયનની સમકાલીન ભાષા હતી. એ લેખો કીલાકૃતિ અક્ષરો (cuneiform syllabary)માં લખાયેલા હતા. એના ઘણા શબ્દો ઈન્ડો–યુરોપિયન ભાષા સાથે ઉત્કટ રીતે સમાન છે. ઉ. ત. | ||
| Line 364: | Line 408: | ||
એના નામિક વિભક્તિ–પ્રત્યયો પણ સંસ્કૃત આદિ ઈન્ડો–યુરોપિયન ભાષાઓના વિભક્તિ–પ્રત્યયોને ઘણા મળતા આવે છે. ઉ. ત. પ્રથમા (કર્તા વિભક્તિ) નો સ્ (–s) પ્રત્યય, દ્વિતીયા (કર્મ વિભક્તિ) નો न् (–n), તૃતીયા (કરણ વિભક્તિ) નો त् (–t), ચતુર્થી (સંપ્રદાન વિભક્તિ) નો इ (–i), પંચમી (અપાદાન વિભક્તિ)નો ts ; પ્રથમા (કર્તા વિભક્તિ) બહુવચનનો एस् (–es) પ્રત્યય. સામાન્ય રીતે નાન્યતર નામોને પ્રથમા દ્વિતીયા એકવચનમાં વિભક્તિપ્રત્યય લાગતા નથી. attash (= પિતા) એ નામનાં રૂપો આ પ્રમાણે થાય છે : કર્તાવિભક્તિ attash, કર્મ વિ૰ attan, કરણ વિ૰ (attit), સંપ્રદાન (–અધિકરણ) વિ૰ atti, અપાદાન વિ૰ attanza, સંબંધ વિ૰ attash; કર્તા વિ૰ બહુ૰ attêsh, કર્મ વિ૰ બહુ૰ attush, સંબંધ–સંપ્રદાન–અધિકરણ વિ૰ બહુ૰ Attâsh.૩૮<ref>૩૮ સરખાવો : Encyclopaedia Britannica, (1946), Vol II, pp. 600-601.</ref> | એના નામિક વિભક્તિ–પ્રત્યયો પણ સંસ્કૃત આદિ ઈન્ડો–યુરોપિયન ભાષાઓના વિભક્તિ–પ્રત્યયોને ઘણા મળતા આવે છે. ઉ. ત. પ્રથમા (કર્તા વિભક્તિ) નો સ્ (–s) પ્રત્યય, દ્વિતીયા (કર્મ વિભક્તિ) નો न् (–n), તૃતીયા (કરણ વિભક્તિ) નો त् (–t), ચતુર્થી (સંપ્રદાન વિભક્તિ) નો इ (–i), પંચમી (અપાદાન વિભક્તિ)નો ts ; પ્રથમા (કર્તા વિભક્તિ) બહુવચનનો एस् (–es) પ્રત્યય. સામાન્ય રીતે નાન્યતર નામોને પ્રથમા દ્વિતીયા એકવચનમાં વિભક્તિપ્રત્યય લાગતા નથી. attash (= પિતા) એ નામનાં રૂપો આ પ્રમાણે થાય છે : કર્તાવિભક્તિ attash, કર્મ વિ૰ attan, કરણ વિ૰ (attit), સંપ્રદાન (–અધિકરણ) વિ૰ atti, અપાદાન વિ૰ attanza, સંબંધ વિ૰ attash; કર્તા વિ૰ બહુ૰ attêsh, કર્મ વિ૰ બહુ૰ attush, સંબંધ–સંપ્રદાન–અધિકરણ વિ૰ બહુ૰ Attâsh.૩૮<ref>૩૮ સરખાવો : Encyclopaedia Britannica, (1946), Vol II, pp. 600-601.</ref> | ||
कुइस् (kuis), कुएस् (kues) (= who) એ સર્વનામ છે. | |||
ક્રિયાપદોમાં વર્તમાનમાં ૧ લા ગણના ધાતુઓને પહેલા પુરુષ એકવચનમાં मि (–mi), બીજા પુરુષ એકવચનમાં सि (–si) અને ત્રીજા પુરુષ એકવચનમાં त्सि (–tsi) પ્રત્યય લાગે છે. ઉ. ત. एद्मि (= edmi) = ‘હું ખાઉં છું’, अदन्झि (= adanzi) = ‘તેઓ ખાય છે’ (અહીં ૩જા પુ૰ બહુ૰નો પ્રત્યય (a)ntsi લાગ્યો છે); एस्मि (esmi) = ‘હું છું’; एस्त्सि (estsi) = ‘તે છે’, असन्झि (asanzi) = ‘તેઓ છે’, ઇ૰૩૯<ref>૩૯ સંસ્કૃત સાથે હિટ્ટાઈટનાં રૂપો સરખાવવા જેવાં છે : | ક્રિયાપદોમાં વર્તમાનમાં ૧ લા ગણના ધાતુઓને પહેલા પુરુષ એકવચનમાં मि (–mi), બીજા પુરુષ એકવચનમાં सि (–si) અને ત્રીજા પુરુષ એકવચનમાં त्सि (–tsi) પ્રત્યય લાગે છે. ઉ. ત. एद्मि (= edmi) = ‘હું ખાઉં છું’, अदन्झि (= adanzi) = ‘તેઓ ખાય છે’ (અહીં ૩જા પુ૰ બહુ૰નો પ્રત્યય (a)ntsi લાગ્યો છે); एस्मि (esmi) = ‘હું છું’; एस्त्सि (estsi) = ‘તે છે’, असन्झि (asanzi) = ‘તેઓ છે’, ઇ૰૩૯<ref>૩૯ સંસ્કૃત સાથે હિટ્ટાઈટનાં રૂપો સરખાવવા જેવાં છે : | ||
૧ લો પુ૰ એક૰ | <center> | ||
૨ જો પુ૰ એક૰ | {|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;" | ||
૩ જો પુ૰ એક૰ | |- | ||
૧ લો પુ૰ બહુ૰ | | | ||
૨ જો પુ૰ બહુ૰ | |હિટ્ટાઇટ | ||
૩ જો પુ૰ બહુ૰ | |સંસ્કૃત | ||
જુઓ : Encyclopaedia Britannica (1946), Vol II, p. 601.</ref> | |- | ||
|૧ લો પુ૰ એક૰ | |||
|jami (= I make) | |||
|yāmi | |||
|- | |||
|૨ જો પુ૰ એક૰ | |||
|Jashi | |||
|yāsi | |||
|- | |||
|૩ જો પુ૰ એક૰ | |||
|Jazi | |||
|yāti | |||
|- | |||
|૧ લો પુ૰ બહુ૰ | |||
|javeni (javani) | |||
|yāmah | |||
|- | |||
|૨ જો પુ૰ બહુ૰ | |||
|jatteni (jattani) | |||
|yātha | |||
|- | |||
|૩ જો પુ૰ બહુ૰ | |||
|Janzi | |||
|yānti | |||
|- | |||
|જુઓ : Encyclopaedia Britannica (1946), Vol II, p. 601. | |||
| | |||
| | |||
|} | |||
</center> | |||
</ref> | |||
{{Poem2Open}} | |||
હિટ્ટાઈટની ક્રિયાપદયોજના (verbal system) અન્ય (સંસ્કૃત કે ગ્રીક લૅટિન જેવી) પ્રાચીન ઈન્ડો–યુરોપિયન ભાષાઓ કરતાં ઘણી રીતે જુદી પડે છે. હિટ્ટાઈટમાં બે પ્રયોગો (voices) છે—કર્તરિ (active) અને મધ્યકર્મણિ (medio-passive); બે અર્થ (moods) છે—નિશ્ચયાર્થ (indicative) અને આજ્ઞાર્થ; બે કાળ છે—વર્તમાન–ભવિષ્ય (present-future) અને ભૂત. (એ ઉપરાંત કેટલાક મિશ્રકાળ—compound tenses—ઉ. ત. અંગ્રેજી પૂર્ણ વર્તમાન is gone, has made જેવા, પ્રયોજાય છે.) | હિટ્ટાઈટની ક્રિયાપદયોજના (verbal system) અન્ય (સંસ્કૃત કે ગ્રીક લૅટિન જેવી) પ્રાચીન ઈન્ડો–યુરોપિયન ભાષાઓ કરતાં ઘણી રીતે જુદી પડે છે. હિટ્ટાઈટમાં બે પ્રયોગો (voices) છે—કર્તરિ (active) અને મધ્યકર્મણિ (medio-passive); બે અર્થ (moods) છે—નિશ્ચયાર્થ (indicative) અને આજ્ઞાર્થ; બે કાળ છે—વર્તમાન–ભવિષ્ય (present-future) અને ભૂત. (એ ઉપરાંત કેટલાક મિશ્રકાળ—compound tenses—ઉ. ત. અંગ્રેજી પૂર્ણ વર્તમાન is gone, has made જેવા, પ્રયોજાય છે.) | ||
| Line 428: | Line 503: | ||
</center> | </center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વિવિધ ભાષાકુલો વચ્ચે સંબંધ — વર્તમાન ભાષાશાસ્ત્રીઓ વિવિધ ભાષાકુલો વચ્ચેનું સામ્ય શોધવા મથી રહ્યા છે. એ રીતે વિદ્વાનોએ ઈન્ડો–યુરોપિયનનું ફિન્નો–ઉગ્રિઅન (Finno-Ugrian)— જે આમ તો ઈન્ડો–યુરોપિયનથી વિભિન્ન કુળની ભાષા છે — સાથે કેટલાક અંશોમાં સામ્ય દર્શાવ્યું છે. અન્ય ભાષાવિદો ઈન્ડો–યુરોપિયન અને સેમિટિક કુળની ભાષાઓ વચ્ચેનું સામ્ય શોધી રહ્યા છે. વસ્તુતઃ અન્ય ભાષાકુલો કરતાં ઈન્ડો–યુરોપિયન અને સેમિટિક ભાષાકુળોમાં વિશેષ સમાનતા નજરે પડે છે. ભવિષ્યમાં જો બંને વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થઈ શકે તો આ બંને મહાન ભાષાકુલોનું પ્રભવસ્થાન એક જ હતું એમ નિર્ણય કરી શકાય. તો આજે જેમ સંસ્કૃત અને અંગ્રેજી કે ફ્રેન્ચ એક જ કુળની ભાષાઓ ગણાય છે, તેમ અંગ્રેજી કે ફ્રેન્ચ અને અરબી ભાષાઓ એક જ કુળની સ્થાપિત થાય. | '''વિવિધ ભાષાકુલો વચ્ચે સંબંધ —''' વર્તમાન ભાષાશાસ્ત્રીઓ વિવિધ ભાષાકુલો વચ્ચેનું સામ્ય શોધવા મથી રહ્યા છે. એ રીતે વિદ્વાનોએ ઈન્ડો–યુરોપિયનનું ફિન્નો–ઉગ્રિઅન (Finno-Ugrian)— જે આમ તો ઈન્ડો–યુરોપિયનથી વિભિન્ન કુળની ભાષા છે — સાથે કેટલાક અંશોમાં સામ્ય દર્શાવ્યું છે. અન્ય ભાષાવિદો ઈન્ડો–યુરોપિયન અને સેમિટિક કુળની ભાષાઓ વચ્ચેનું સામ્ય શોધી રહ્યા છે. વસ્તુતઃ અન્ય ભાષાકુલો કરતાં ઈન્ડો–યુરોપિયન અને સેમિટિક ભાષાકુળોમાં વિશેષ સમાનતા નજરે પડે છે. ભવિષ્યમાં જો બંને વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થઈ શકે તો આ બંને મહાન ભાષાકુલોનું પ્રભવસ્થાન એક જ હતું એમ નિર્ણય કરી શકાય. તો આજે જેમ સંસ્કૃત અને અંગ્રેજી કે ફ્રેન્ચ એક જ કુળની ભાષાઓ ગણાય છે, તેમ અંગ્રેજી કે ફ્રેન્ચ અને અરબી ભાષાઓ એક જ કુળની સ્થાપિત થાય. | ||
ઉપરના સિવાય ભાષાશાસ્ત્રીઓએ બાન્ટૂ (Bantu) અને મલયો–પોલિનેશિયન એ બે મોટા ભાષાવર્ગો પાડેલા છે. એની સવિસ્તર ચર્ચા બીજા ખંડમાં આવશે. | ઉપરના સિવાય ભાષાશાસ્ત્રીઓએ બાન્ટૂ (Bantu) અને મલયો–પોલિનેશિયન એ બે મોટા ભાષાવર્ગો પાડેલા છે. એની સવિસ્તર ચર્ચા બીજા ખંડમાં આવશે. | ||
આ ભાષાકુલો વચ્ચે પણ ભવિષ્યનો ભાષાવૈજ્ઞાનિક સંબંધ શોધી શકે તો ક્રમે ક્રમે માનવ ભાષાના આદિમતમ મૂળ સુધી પહોંચવાનું શક્ય થાય. અત્યારે તો એ માત્ર એક તર્કકોટિ જ લેખાય. | આ ભાષાકુલો વચ્ચે પણ ભવિષ્યનો ભાષાવૈજ્ઞાનિક સંબંધ શોધી શકે તો ક્રમે ક્રમે માનવ ભાષાના આદિમતમ મૂળ સુધી પહોંચવાનું શક્ય થાય. અત્યારે તો એ માત્ર એક તર્કકોટિ જ લેખાય. | ||