સરળ અલંકાર-વિવેચન/કવિતામાં અલંકારનું સ્થાન અને મહત્ત્વ: Difference between revisions

+1
 
+1
 
Line 10: Line 10:
આમ અલંકારનું કવિતામાં આટલું મહત્ત્વ હોવા છતાં અલંકાર વિના પણ કવિતા સંભવી શકે. અલબત્ત કવિતામાં, સર્જનમાત્રમાં, કલ્પનાશક્તિ ઊંચા પ્રકારની હોવી જોઈએ; ને અલંકાર તો કલ્પનાશક્તિની વેલે વેલે ફૂટતાં ફૂલ જેવા છે; એટલે કવિતામાં અલંકાર ઘણે ભાગે આવે જ. પણ અલંકાર ન હોય તો તે કવિતા જ નથી, એમ ન કહી શકાય. જેમકે કાન્ત નીચેની પંક્તિઓમાં જે વર્ણન કરે છે તે જુઓ :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મૃદુ મદભર્યાં ગાત્રો તારાં તજી ન શકું કદા,
{{Block center|'''<poem>મૃદુ મદભર્યાં ગાત્રો તારાં તજી ન શકું કદા,
વિરલ કચથી આચ્છાદીને પ્રસન્ન રહું સદા;
વિરલ કચથી આચ્છાદીને પ્રસન્ન રહું સદા;
નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું,
નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું,
અવિરત ફરી ચુંબી ચુંબી કૃતાર્થ નહિ ગણું.</poem>}}
અવિરત ફરી ચુંબી ચુંબી કૃતાર્થ નહિ ગણું.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અથવા કવિ ન્હાનાલાલની નીચેની પંક્તિઓ જુઓ :-
અથવા કવિ ન્હાનાલાલની નીચેની પંક્તિઓ જુઓ :-
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>એકલાં ઊગવું, સ્હોવું, એકલાં આથમી જવું:
{{Block center|'''<poem>એકલાં ઊગવું, સ્હોવું, એકલાં આથમી જવું:
સ્નેહથી છલકાતા આ સંસારે એમ શેં થવું ?</poem>}}
સ્નેહથી છલકાતા આ સંસારે એમ શેં થવું ?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈ સ્ફુટ અલંકાર અહીં ભાગ્યે જ દેખાશે. ‘સ્નેહના છલકાવા’માં અસ્ફુટ અલંકાર લાગે. એ તથા અનુપ્રાસની મનોહર રચના બાદ કરતાં, બંને ઉક્તિઓ કેટલી સરળ છતાં હૃદયસ્પર્શી છે?  

કલાપીની ઘણી પંક્તિઓમાં આવી નિર્વ્યાજ સરળતા ને મધુરતા દેખાશે. જેમકે :-
કલાપીની ઘણી પંક્તિઓમાં આવી નિર્વ્યાજ સરળતા ને મધુરતા દેખાશે. જેમકે :-
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ઉર ઠલવવા શોધી કાઢ્યાં સખા, લલના, અને
{{Block center|'''<poem>ઉર ઠલવવા શોધી કાઢ્યાં સખા, લલના, અને
ઉર ઠલવવા શોધ્યાં પુષ્પો, ઝરા, તરુઓ, વને;

ઉર ઠલવવા પાળ્યાં પંખી, સુણ્યાં મૃદુ ગાયનો,

  ઉર ઠલવવું એ તો ક્યાંયે બન્યું જ નહીં અહો !</poem>}}
  ઉર ઠલવવું એ તો ક્યાંયે બન્યું જ નહીં અહો !</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અથવા
અથવા
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>હાસ્ય છે માત્ર ઘેલાઈ, રોવું તે નબળાઈ છે,
{{Block center|'''<poem>હાસ્ય છે માત્ર ઘેલાઈ, રોવું તે નબળાઈ છે,
વિશ્વની મિષ્ટતા કિંતુ, રે રે! ત્યાં જ સમાઈ છે!</poem>}}
વિશ્વની મિષ્ટતા કિંતુ, રે રે! ત્યાં જ સમાઈ છે!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આમ સાદી છતાં સુંદર કવિતા હોઈ શકે ખરી; ને તે છતાં અલંકાર કાવ્યમાં જ્યારે જ્યારે આવે ત્યારે મમ્મટે કહ્યું છે તેમ તેનું મહત્ત્વ શરીરને શણગારતા હારાદિવત્—હાર વગેરેની જેમ તો હોય જ છે; પણ અલંકાર સાર્થક તો પૂરેપૂરો ત્યારે જ બને જ્યારે અલંકારથી માત્ર કાવ્ય-શરીર નહિ પણ કાવ્યનો આત્મા પણ શોભી ઊઠે; અર્થાત્ રસની કે ભાવની ચારુતામાં જે વધારો કરે તે જ અલંકાર સાર્થક થયો કહેવાય. તેથી બીજી રીતે કહીએ તો સૌભાગ્યવતી સુંદરીના લલાટ પર સોહતો ચાંલ્લો, જેમ સ્ત્રીને માત્ર શોભાવતો જ નથી પણ તેના સૌભાગ્યનું જ પ્રતીક બની જાય છે, તેવું અલંકારનું અલંકારત્વ હોવું જોઈએ. કર્ણનાં કવચકુંડળ જેમ જન્મજાત હતાં, તે સહેજે કાઢ્યાં કાઢી શકાય તેવાં ન હતાં, તેવું જ અલંકારનું છે. બીજું એક દૃષ્ટાંત લઈએ તો મોરના પિચ્છકલાપમાં ચળકતા ચંદ્રકો જેમ બહારથી ચોઢેલા નથી હોતા, જન્મથી જ એ સૌંદર્ય મોરને મળેલું છે, અથવા તો ઇંદ્રધનુના રંગોમાં જે સૌંદર્ય છે તે જેમ ઇંદ્રધનુની સાથે જ આવે છે ને જાય છે, ઇંદ્રધનુ એ રંગો વિનાનું જેમ અસંભવિત છે, તેવું કવિતામાં અલંકારનું પણ હોવું જોઈએ.  

ક્ષેમેન્દ્ર નામનો ૧૧મી સદીમાં થઈ ગયેલો વિવેચક યોગ્ય જ કહે છે :–”કાવ્યનું જીવિત-જીવન-ઔચિત્ય છે; તે જે શોધતાંયે ના જડે તો પછી કાવ્યના અલંકારોથી અને મિથ્યા ગણાવેલા ગુણોથી શું વળવાનું હતું? અલંકારો માત્ર અલંકારો છે, ગુણો માત્ર ગુણો છે, પણ ઔચિત્ય જ રસસિદ્ધ કાવ્યનું સ્થિર જીવિત છે.” આટલા માટે જ એણે કહ્યું છે કે કસ્તૂરીવાળા ચંદનનું તિલક ધારણ કરતી યુવતી જેવી સોહે છે તેવી ઉચિત પદ ધારણ કરતી કાવ્યોક્તિ શોભે છે. એક બીજું દૃષ્ટાંત લઈએ :

{{Block center|<poem>સૌ અળવીતરાંની એ ક્ષમાઓ તાત! આપજો;
{{Block center|'''<poem>સૌ અળવીતરાંની એ ક્ષમાઓ તાત! આપજો;
ન જોશો માટીને દેવા! માનજો પંક પંકજો.</poem>}}
ન જોશો માટીને દેવા! માનજો પંક પંકજો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘માનજો પંક પંકજો’ જેવી ‘પિતૃતર્પણ’માં આવતી ન્હાનાલાલની આ પંક્તિમાંથી અલંકાર દૂર કરી શકાય તેમ જ નથી, કેમકે આવી રીતે આવતા અલંકારો કવિની વાણીમાં જાણે કે લોહીની જેમ ભળી જતા હોય છે. He thinks in metaphors, he feels in metaphors; ને તેથી જ અલંકારોની વાદળીઓ આવી કવિતામાં જ્યારે વરસતી હોય છે ત્યારે આપણા હૃદયને ભર્યા ભાવથી ભીંજવતી હોય છે.

Line 44: Line 44:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કવિતામાં અલંકારનું સ્થાન અને મહત્ત્વ
|previous = કવિતાનાં વિવિધ લક્ષણો
|next = અલંકાર-ચર્ચા--શબ્દાલંકાર
|next = અલંકારોનું સામાન્ય વર્ગીકરણ
}}
}}