સરળ અલંકાર-વિવેચન/ઉત્પ્રેક્ષા: Difference between revisions

No edit summary
No edit summary
 
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યારે ઉપમેય ઉપમાન હોવાની સંભાવના રજૂ કરવામાં આવે, અર્થાત્ ઉપમેય ઉપમાન જેવું (ઉપમા) કે ઉપમાનની સાથે અભેદ પામતું (રૂપક) ન બનાવતાં ઉપમેય ઉપમાન હોવાની કલ્પના કરવામાં આવે, ને તે માટે ‘જાણે,’ ‘રખે,’ ‘શકે,’ જેવા ઉત્પ્રેક્ષાવાચક શબ્દો વાપરવામાં આવે ત્યારે તે ઉત્પ્રેક્ષા કહેવાય.
જ્યારે ઉપમેય ઉપમાન હોવાની '''સંભાવના''' રજૂ કરવામાં આવે, અર્થાત્ ઉપમેય ઉપમાન જેવું (ઉપમા) કે ઉપમાનની સાથે અભેદ પામતું (રૂપક) ન બનાવતાં ઉપમેય ઉપમાન હોવાની '''કલ્પના''' કરવામાં આવે, ને તે માટે ‘જાણે,’ ‘રખે,’ ‘શકે,’ જેવા ઉત્પ્રેક્ષાવાચક શબ્દો વાપરવામાં આવે ત્યારે તે ઉત્પ્રેક્ષા કહેવાય.
થોડાંક ઉદાહરણો જોઈએ :
થોડાંક ઉદાહરણો જોઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 53: Line 53:
વહુ તો જાણે મોતી ચળકે રે !</poem>'''}}
વહુ તો જાણે મોતી ચળકે રે !</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રતીયમાન અથવા સૂચિત ઉત્પ્રેક્ષા :
'''પ્રતીયમાન અથવા સૂચિત ઉત્પ્રેક્ષા :'''
ઘણીવાર એવું પણ બને છે કે શકે, હોય, હોય શું, જાણે-જેવા કોઈ ઉત્પ્રેક્ષાવાચક શબ્દો ન વપરાયા હોય ને છતાં ઉપમેય ઉપમાન હોવાની કલ્પના થતી હોય. આવું બને ત્યારે ઉત્પ્રેક્ષા વ્યંગ્ય અથવા સૂચિત છે એમ કહેવાય. આપણે એવાં થોડાં ઉદાહરણો જોઈએ :