સરળ અલંકાર-વિવેચન/નિદર્શના: Difference between revisions
+1 |
bold text |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|(૯) નિદર્શના :}} | {{Heading|(૯) નિદર્શના :}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જ્યારે બે વસ્તુ પરરપર અપ્રમેય હોય, અર્થાત્ બે વસ્તુઓ વચ્ચે જ્યારે કશો સંબંધ ન હોય ને છતાંયે દૃષ્ટાંતદ્વારા ઉપમાભાવ એમાં આરોપાતો હોય, અર્થાત્ દૃષ્ટાંતદ્વારા સંબંધ બંધાતો હોય, ત્યારે નિદર્શના અલંકાર બને છે. | જ્યારે બે વસ્તુ પરરપર અપ્રમેય હોય, અર્થાત્ બે વસ્તુઓ વચ્ચે જ્યારે કશો સંબંધ ન હોય ને '''છતાંયે''' દૃષ્ટાંતદ્વારા ઉપમાભાવ એમાં આરોપાતો હોય, અર્થાત્ દૃષ્ટાંતદ્વારા સંબંધ બંધાતો હોય, ત્યારે નિદર્શના અલંકાર બને છે. | ||
આમ નિદર્શના અલંકાર દૃષ્ટાંતને મળતો છે. દૃષ્ટાંત અલંકારમાં પહેલા ને બીજા વાક્ય વચ્ચે બિંબપ્રતિબિંબભાવ દ્વારા જેમ ઉપમેય– ઉપમાનપણું સરજાય છે તેમ અહીં પણ બને છે. પરંતુ નિદર્શનામાં બિંબ–પ્રતિબિંબભાવ હોતો નથી. એ જરા ખ્યાલમાં રાખવાનું છે. વસ્તુતઃ બે વાક્યો વચ્ચે કશો જ સંબંધ ના હોય ને છતાં જ્યારે ઉપમા જેવું કલ્પીને સંબંધ બંધાતો હોય, ત્યારે આ અલંકાર થાય છે. | આમ નિદર્શના અલંકાર દૃષ્ટાંતને મળતો છે. દૃષ્ટાંત અલંકારમાં પહેલા ને બીજા '''વાક્ય''' વચ્ચે બિંબપ્રતિબિંબભાવ દ્વારા જેમ ઉપમેય– ઉપમાનપણું સરજાય છે તેમ અહીં પણ બને છે. પરંતુ નિદર્શનામાં '''બિંબ–પ્રતિબિંબભાવ''' હોતો '''નથી'''. એ જરા ખ્યાલમાં રાખવાનું છે. વસ્તુતઃ બે વાક્યો વચ્ચે કશો જ સંબંધ ના હોય ને છતાં જ્યારે ઉપમા જેવું કલ્પીને સંબંધ બંધાતો હોય, ત્યારે આ અલંકાર થાય છે. | ||
નીચેનાં ઉદાહરણો પરથી તે સ્પષ્ટ થશે : | નીચેનાં ઉદાહરણો પરથી તે સ્પષ્ટ થશે : | ||
ક્યાં સૂર્યમાંથી ઉદ્ભવેલો રઘુઓનો મહાન વંશ ને ક્યાં અલ્પ-તુચ્છ વિષયોમાં વિચરતી મારી બુદ્ધિ ! ખરેખર, મોહથી પ્રેરાઈને નાનકડા તરાપા વડે દુસ્તર (તરી ન શકાય તેવો) સાગરને પાર કરવા હું મથું છું. | ક્યાં સૂર્યમાંથી ઉદ્ભવેલો રઘુઓનો મહાન વંશ ને ક્યાં અલ્પ-તુચ્છ વિષયોમાં વિચરતી મારી બુદ્ધિ ! ખરેખર, મોહથી પ્રેરાઈને નાનકડા તરાપા વડે દુસ્તર (તરી ન શકાય તેવો) સાગરને પાર કરવા હું મથું છું. | ||
| Line 21: | Line 21: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શકુંતલાનું આવું રમણીયરૂપ તપમાં કૃશ ને સૌન્દર્યહીન થઈ જાય, એ તો નીલ કમલની ધારથી કોમલ લતાને છેદી નાખવા જેવું છે એમ અહીં વિવક્ષિત છે; ને માટે આ પણ નિદર્શના બને છે. | શકુંતલાનું આવું રમણીયરૂપ તપમાં કૃશ ને સૌન્દર્યહીન થઈ જાય, એ તો નીલ કમલની ધારથી કોમલ લતાને છેદી નાખવા જેવું છે એમ અહીં વિવક્ષિત છે; ને માટે આ પણ નિદર્શના બને છે. | ||
કેટલાંક બચ્ચાંની ચંચુ-કોટિ લાલ થવા માંડેલી તેથી જરા ઊઘડેલી પાંખડીઓને લીધે રાતાં થયેલાં મુખવાળી કમલકળીઓની શોભા ધારણ કરતાં હતાં. | કેટલાંક બચ્ચાંની ચંચુ-કોટિ લાલ થવા માંડેલી તેથી જરા ઊઘડેલી પાંખડીઓને લીધે રાતાં થયેલાં મુખવાળી કમલકળીઓની શોભા '''ધારણ''' કરતાં હતાં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|(કાદંબરી) }} | {{right|(કાદંબરી) }} | ||