સરળ અલંકાર-વિવેચન/અપ્રસ્તુતપ્રશંસા: Difference between revisions

+1
bold text
 
Line 2: Line 2:
{{Heading|(૧૦) અપ્રસ્તુતપ્રશંસા :}}
{{Heading|(૧૦) અપ્રસ્તુતપ્રશંસા :}}
{{Poem2Open}}  
{{Poem2Open}}  
સંસ્કૃત અલંકાર--શાસ્ત્રમાં અપ્રસ્તુતપ્રશંસાના પાંચ પ્રકાર ગણવામાં આવ્યા છે. આપણે તેનો એક જ પાંચમો પ્રકાર અહીં જોઈશું. ‘પ્રશંસા’ એટલે કથન એવો જ અહીં અર્થ છે. જ્યારે અપ્રસ્તુત વસ્તુના વર્ણન દ્વારા કવિને જેના વિશે ખાસ કહેવું છે તે પ્રસ્તુત વસ્તુનું સૂચન થાય, ત્યારે અપ્રસ્તુતપ્રશંસા બને છે. કવિને જ્યારે સીધે સીધું પ્રસ્તુત વિશે ન કહેવું હોય, ગોપાવીને કહેવું હોય, ને એ રીતે કહેવાથી એનું વક્તવ્ય વધારે ચમત્કૃતિવાળું, રમણીય કે સરહસ્ય બનતું હોય, ત્યારે કવિ આ અલંકારનો આશરો લે છે. આપણે આને અન્યોક્તિ પણ કહી શકીએ; કેમકે અન્યોક્તિમાંયે એકનું વર્ણન કરીને તે દ્વારા અન્યને જ તે લાગુ પડાતું હોય છે.
સંસ્કૃત અલંકાર--શાસ્ત્રમાં અપ્રસ્તુતપ્રશંસાના પાંચ પ્રકાર ગણવામાં આવ્યા છે. આપણે તેનો એક જ પાંચમો પ્રકાર અહીં જોઈશું. ‘પ્રશંસા’ એટલે '''કથન''' એવો જ અહીં અર્થ છે. જ્યારે અપ્રસ્તુત વસ્તુના વર્ણન દ્વારા કવિને જેના વિશે ખાસ કહેવું છે તે પ્રસ્તુત વસ્તુનું સૂચન થાય, ત્યારે અપ્રસ્તુતપ્રશંસા બને છે. કવિને જ્યારે સીધે સીધું પ્રસ્તુત વિશે ન કહેવું હોય, ગોપાવીને કહેવું હોય, ને એ રીતે કહેવાથી એનું વક્તવ્ય વધારે ચમત્કૃતિવાળું, રમણીય કે સરહસ્ય બનતું હોય, ત્યારે કવિ આ અલંકારનો આશરો લે છે. આપણે આને અન્યોક્તિ પણ કહી શકીએ; કેમકે અન્યોક્તિમાંયે એકનું વર્ણન કરીને તે દ્વારા '''અન્યને જ''' તે લાગુ પડાતું હોય છે.
થોડાં ઉદાહરણો જોઈએ :
થોડાં ઉદાહરણો જોઈએ :
હે ચાતક ! જરા સાવધાન થઈને થોડીક મારી વાત સાંભળ. ગગનમાં તો ઘણા યે મેઘ ગાજે છે. પણ કંઈ બધા જ વરસતા નથી. તેથી તું જેટલા મેઘને દેખે તેટલા બધાયની પાસે દીન વદને યાચના કર્યાં કરે તે શું યોગ્ય છે ભલા ?
હે ચાતક ! જરા સાવધાન થઈને થોડીક મારી વાત સાંભળ. ગગનમાં તો ઘણા યે મેઘ ગાજે છે. પણ કંઈ બધા જ વરસતા નથી. તેથી તું જેટલા મેઘને દેખે તેટલા બધાયની પાસે દીન વદને યાચના કર્યાં કરે તે શું યોગ્ય છે ભલા ?
અહીં ચાતકને આમ કહેવું ખરું જોતાં નિરર્થક છે. ચાતક કવિની–માણસની-ભાષા ક્યાંથી સમજે ? વળી ચાતકનો તો આ સ્વભાવ જ છે. પછી ચાતકને આમ કહેવામાં શો અર્થ છે? એટલે અહીં અપ્રસ્તુત-પ્રશંસા અથવા અન્યોક્તિ દ્વારા કવિ કોઈ દીન યાચકને કહેવા માંગે છે કે ભાઈ! આવી જ્યાં ત્યાં બતાડાતી દીનતા સારી નહિ. કંઈ પાત્ર-અપાત્રનો, તારા ગૌરવનો, વિચાર તો તારે કરવો જ જોઈએ.
અહીં ચાતકને આમ કહેવું ખરું જોતાં નિરર્થક છે. ચાતક કવિની–માણસની-ભાષા ક્યાંથી સમજે ? વળી ચાતકનો તો આ સ્વભાવ જ છે. પછી ચાતકને આમ કહેવામાં શો અર્થ છે? એટલે અહીં અપ્રસ્તુત-પ્રશંસા અથવા અન્યોક્તિ દ્વારા કવિ કોઈ '''દીન યાચકને''' કહેવા માંગે છે કે ભાઈ! આવી જ્યાં ત્યાં બતાડાતી દીનતા સારી નહિ. કંઈ પાત્ર-અપાત્રનો, તારા ગૌરવનો, વિચાર તો તારે કરવો જ જોઈએ.
એવું જ કવિ નીચેની ઉક્તિમાં, સાગર દ્વારા, કોઈ મહાન વૈભવી પણ જેને હાથેથી કશું છૂટતું નથી તેવાને ઉદ્દેશીને કહે છે :
એવું જ કવિ નીચેની ઉક્તિમાં, સાગર દ્વારા, કોઈ મહાન વૈભવી પણ જેને હાથેથી કશું છૂટતું નથી તેવાને ઉદ્દેશીને કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}