સરળ અલંકાર-વિવેચન/અર્થાન્તરન્યાસ: Difference between revisions
+૧ |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
જ્યારે એક વાક્યમાંની ઉક્તિનું બીજા વાક્યની ઉક્તિ દ્વારા સમર્થન કરવામાં આવે, વિશેષ વાક્યનું સામાન્ય વાક્ય દ્વારા અથવા સામાન્ય વાક્યનું વિશેષ વાક્ય દ્વારા, ત્યારે આ અર્થાન્તરન્યાસ અલંકાર થાય છે. | જ્યારે એક વાક્યમાંની ઉક્તિનું બીજા વાક્યની ઉક્તિ દ્વારા સમર્થન કરવામાં આવે, વિશેષ વાક્યનું સામાન્ય વાક્ય દ્વારા અથવા સામાન્ય વાક્યનું વિશેષ વાક્ય દ્વારા, ત્યારે આ અર્થાન્તરન્યાસ અલંકાર થાય છે. | ||
દૃષ્ટાંત અલંકાર કરતાં આ અલંકાર જુદો એ રીતે પડે છે કે અહીં દૃષ્ટાંત અલંકારની જેમ બિંબ-પ્રતિબિંબભાવ નથી હોતો, પણ સમર્થ્ય-સમર્થકભાવ હોય છે; વળી અહીં એક વાક્ય વિશેષ વાક્ય હોય છે, તો બીજું સામાન્ય વાક્ય હોય છે. | દૃષ્ટાંત અલંકાર કરતાં આ અલંકાર જુદો એ રીતે પડે છે કે અહીં દૃષ્ટાંત અલંકારની જેમ બિંબ-પ્રતિબિંબભાવ નથી હોતો, પણ સમર્થ્ય-સમર્થકભાવ હોય છે; વળી અહીં એક વાક્ય વિશેષ વાક્ય હોય છે, તો બીજું સામાન્ય વાક્ય હોય છે. | ||
નીચેના બંને પ્રકારના દૃષ્ટાંતોથી આ સ્ફુટ થશે. સામાન્યનું વિશેષદ્વારા સમર્થન : | નીચેના બંને પ્રકારના દૃષ્ટાંતોથી આ સ્ફુટ થશે. '''સામાન્યનું વિશેષદ્વારા સમર્થન :''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થો નવ સરે, | {{Block center|'''<poem>ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થો નવ સરે, | ||
| Line 10: | Line 10: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં પહેલા વાક્યમાં એક વ્યાપક-સામાન્ય વિધાન વ્યાપ્તિરૂપે કરવામાં આવ્યું છે. તે પછી તેના સમર્થનમાં મોતી હોય તો યે માછલાં ખાનાર બગલાનું વિશેષવાક્યરૂપે વિધાન કરવામાં આવ્યું છે. | અહીં પહેલા વાક્યમાં એક વ્યાપક-સામાન્ય વિધાન વ્યાપ્તિરૂપે કરવામાં આવ્યું છે. તે પછી તેના સમર્થનમાં મોતી હોય તો યે માછલાં ખાનાર બગલાનું વિશેષવાક્યરૂપે વિધાન કરવામાં આવ્યું છે. | ||
વિશેષનું સામાન્ય દ્વારા સમર્થન : | '''વિશેષનું સામાન્ય દ્વારા સમર્થન :''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>હૈયે વડવાનળ જલે તો યે સાગર ગાય, | {{Block center|'''<poem>હૈયે વડવાનળ જલે તો યે સાગર ગાય, | ||