તરુરાગ અને નદીસૂક્ત/નાથા ડોસાનો આંબો: Difference between revisions

Artimundra (talk | contribs)
No edit summary
Artimundra (talk | contribs)
mNo edit summary
Line 9: Line 9:
ફાગણ-ચૈતરમાં કોઈ વાર અમે ખેતરમાં આંટો મારીએ. આમ તો તુવર ને તલ, બધો પાક લઈ લેવાયો હોય, ખેતર ખાલી હોય, પણ પેલા આંબે મોર આવ્યો હોય. ઉજ્જડ ખેતર વચ્ચે મંજરીઓથી ભર્યાભાદર્યા એ ઘાટીલા આંબાની શોભાનો પાર નહીં. આખું ખેતર એના મઘમઘાટથી છલકાઈ જતું હોય, ભમરાઓની ભીડ જામી હોય. ત્યારે વૃક્ષ સાથે નાતો એવો નિકટનો ને ગાઢ કે એ જીવતીજાગતી વસ્તુ છે એવું જાણવા જગદીશચંદ્ર બોઝ પાસે ના જવું પડે, અનુભવાય. આ આંબો અમને ત્યારે કોઈ દેવ કે રાજા જેવો લાગે. એની છાયામાં રમીએ ત્યારે જાણે કોઈ વડીલની ઓથમાં હોઈએ એવું લાગે. ધીમે ધીમે મોર ખરવા માંડે ને નાના નાના મરવા દેખાય. એમાંના કેટલાક નીચે પડ્યા હોય. નાથા ડોસા આઘાપાછા હોય ત્યારે અમે એ વીણીએ. ખાટા-તૂરા એ મરવાનો સ્વાદ ને એના ચીકણા ચેપનો આછો ઝણઝણાટ હજીય જીભ ઉપર રહી ગયો છે. મોટેરાં વાત પૂરી કરીને જ્યારે ‘આંબે આવ્યો મોર, ને વાત કહીશું પો’ર’ એમ કહેતાં ત્યારે અમારી ઉત્સુક આંખોમાં પેલો શીળો મોર અંજાઈ જતો. નાથા ડોસાને આ એક જ આંબો, એ જ એમની દોલત, એટલે એને જીવની જેમ સાચવે.

કેરીઓ મોટી થાય, એનાં ઝૂમખાં ને ઝૂમખાં લટકે પછી નાથાકાકાની નજર ચુકાવીને ચોરી ના થાય. એમની આંખમાં એકેએક ફળની નોંધ હોય, મનમાં પાકી ગણતરી હોય. ડોસા એકલા એટલે સાખ પડ્યા પછી આંબો વેડવાનો થાય ત્યારે એક હાથમાં વેડકી ને ખભે ખેરો નાખીને ગામનો કોઈ જુવાન એમની સાથે જાય. એકાદ વાર તો આંબે ખૂબ કેરીઓ લાગવાથી એક આખું ડાળ ભાંગી પડેલું એવું યાદ છે. સાંજે ગાડું ભરીને ગામમાં કેરીઓ આવે; નાથા ડોસાની ઝૂંપડીમાં ઘાસ લાકડાં ભરવા માળિયું કર્યું છે. કેરીઓ ત્યાં પાથરવામાં આવે. વેડતી વખતે હેઠે પડી ગયેલાં ફળ - ‘પડતોલાં’ જુદાં રાખવામાં આવે, બીજી કેરીઓને કહોવાટ ન લાગે એટલે. પીળીપીળી લગભગ ગોળ એવી પાકી કેરી ચૂસતો ચૂસતો એક છોકરો કોળી ફળિયામાંથી નીકળીને અમારા બારણામાં થઈને એ જાય પાસેના જંગલ ભણી....

{{Poem2Close}}
{{Poem2Close}}