કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૪૨. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી| ચંદ્રકાન્ત શેઠ}} <poem> '''૧''' આકાશનાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
અંદર હચમચી ગયાં છે મૂળિયાં, | અંદર હચમચી ગયાં છે મૂળિયાં, | ||
પાન, ફૂલ, ફળના નહીં; | પાન, ફૂલ, ફળના નહીં; | ||
:::: ખાલીપાના ભારે!<poem> | :::: ખાલીપાના ભારે!</poem> | ||
{{Right|(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)}} | {{Right|(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)}} |
Latest revision as of 12:23, 29 July 2021
૪૨. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી
ચંદ્રકાન્ત શેઠ
૧
આકાશનાં મોતી તો
મળી ગયેલાં માટીમાં;
પાછાં બંધાઈને આવ્યાં બહાર,
ઝબક્યાં ડૂંડે ડૂંડે.
૨
શું તારો જ ખર્યો છે?
જોનારનું તો આકાશ પણ ખરી ગયું,
આંખમાંથી!
૩
નાવ ભાંગી ખડક પર,
ને મોજું ભાંગ્યું કાંઠે,
ને એ જોતાં જ ભાંગ્યું આકાશ
મારી અંદર દરિયે!
૪
અંદર હચમચી ગયાં છે મૂળિયાં,
પાન, ફૂલ, ફળના નહીં;
ખાલીપાના ભારે!
(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)