કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૮. દિવસે ડૂબું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮. દિવસે ડૂબું| નલિન રાવળ}} <poem> દિવસે ડૂબું રાતના ઊગું ::: કો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
તમરાંના ત્રમકારથી ઝાઝું | તમરાંના ત્રમકારથી ઝાઝું | ||
:: બોલતું આખું આભ તો મૂંગું. | :: બોલતું આખું આભ તો મૂંગું. | ||
::::: દિવસેo | :::::::::: દિવસેo | ||
એક સપાટે લસરી આવ્યો લસતી ચાંદની ધારે, | એક સપાટે લસરી આવ્યો લસતી ચાંદની ધારે, | ||
Line 15: | Line 15: | ||
મ્હેક મારામાં એમ ભળી કે | મ્હેક મારામાં એમ ભળી કે | ||
:: ઘેનમાં હું તો મુજને સૂંઘું! | :: ઘેનમાં હું તો મુજને સૂંઘું! | ||
::::: દિવસેo | :::::::::: દિવસેo | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૭૩)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૭૩)}} | ||
</poem> | </poem> |
Revision as of 07:32, 4 August 2021
૨૮. દિવસે ડૂબું
નલિન રાવળ
દિવસે ડૂબું રાતના ઊગું
કોઈ વેળા હું આભમાં પૂગું.
એકલવાયા તારલા તગે છેક છેવાડે બૂઝે,
કર પ્રસારી સ્હેજ સંકોરું તેજથી પાછા ઝૂઝે;
તમરાંના ત્રમકારથી ઝાઝું
બોલતું આખું આભ તો મૂંગું.
દિવસેo
એક સપાટે લસરી આવ્યો લસતી ચાંદની ધારે,
ભૂલમાં હું તો ઊતરી આવ્યો રાતરાણીના ક્યારે;
મ્હેક મારામાં એમ ભળી કે
ઘેનમાં હું તો મુજને સૂંઘું!
દિવસેo
(આ નભ ઝૂક્યું, પૃ. ૭૩)