કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૩. જાયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩. જાયા| નલિન રાવળ}} <poem> પાલવમાં ઢબૂરી એ આવી લૈને શિશુ-ફૂલ પ્હ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૩. જાયા| નલિન રાવળ}}
{{Heading|૩. જાયા| પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
પાલવમાં ઢબૂરી
પાલવમાં ઢબૂરી

Revision as of 09:43, 4 August 2021


૩. જાયા

પ્રિયકાન્ત મણિયાર

પાલવમાં ઢબૂરી
એ આવી લૈને શિશુ-ફૂલ પ્હેલું,
હૈયું ભર્યું હર્ષથી ઘેલું ઘેલું;
મારીય ના ર્હૈ જ તદા સબૂરી,
જોઈ રહું પાલવને હટાવી—
મારો અરે વિગત શૈશવ કાળ લાવી!
(આ નભ ઝૂક્યું, પૃ. ૭)