કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૬. (કાણાવાળો) પૈસો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬. (કાણાવાળો) પૈસો| નલિન રાવળ}} <poem> રૂપિયા મહીં રૂપું નહીં એનો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૬. (કાણાવાળો) પૈસો| | {{Heading|૬. (કાણાવાળો) પૈસો|પ્રિયકાન્ત મણિયાર}} | ||
<poem> | <poem> | ||
રૂપિયા મહીં રૂપું નહીં એનો મને ના ખેદ, | રૂપિયા મહીં રૂપું નહીં એનો મને ના ખેદ, |
Revision as of 09:43, 4 August 2021
૬. (કાણાવાળો) પૈસો
પ્રિયકાન્ત મણિયાર
રૂપિયા મહીં રૂપું નહીં એનો મને ના ખેદ,
જાણું થોડો ભેદ ને હું મન મનાવું તોલ એનો એ જ;
ને અવરની તો શી તથા,
પણ એક આ પૈસો ગયો પલટાઈ એની તો કથા
કૈંક મુજને આમ લાગેઃ
પ્રથમનો જે એ હતો એ એ જ છે પણ તાકી તાકી રોજના જોનારની
(ક્યારેય ના ખોનારની)
શી નજર બસ સોંસરી ઊતરી ગઈ છે મધ્ય ભાગે.
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૬)