મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૮): Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૮)|રમણ સોની}} <poem> ભૂતકાળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમા..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 6: Line 6:
ભૂતકાળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે;

પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહીં રે.

::::::::::: ભૂતળ
:::::::::::::::: ભૂતળ
હરિના જન તો મુક્તિ ન જાચે, જાચે જનમોજનમ અવતાર રે,

નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે.
નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે.
::::::::::: ભૂતળ  
:::::::::::::::: ભૂતળ  
ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,

ધન્ય ધન્ય એનાં માતાપિતાને, સફળ કરી એણે કાયા રે.
ધન્ય ધન્ય એનાં માતાપિતાને, સફળ કરી એણે કાયા રે.
::::::::::: ભૂતળ  
:::::::::::::::: ભૂતળ  
ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજનાં વાસી રે;

અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી, મુક્તિ થઈ રહી દાસી રે.
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી, મુક્તિ થઈ રહી દાસી રે.
::::::::::: ભૂતળ  
:::::::::::::::: ભૂતળ  
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક્રજોગી રે,

કાંઈએક જાણે વ્રજની વનિતા: ભણે નરસૈંયો ભોગી રે.

</poem>
</poem>