મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૯.અખોે અખાજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૯.અખોે અખાજી| રમણ સોની}} {{Poem2Open}} ગુજરાતીની જ્ઞાનમાર્ગી કવિત...")
 
No edit summary
Line 7: Line 7:
આ ઉપરાંત એમણેસોરઠા, રમેણી, કુંડળિયા, સાખી, કક્કો, મહિના, પદો, આદિ વિવિધ સ્વરૂપોમાં ટૂંકી રચનાઓ કરી છે ને વિષય-સ્વરૂપ આદિનું વૈવિધ્ય તથા જ્ઞાનલક્ષી કવિત્વનું ઊંડાણ સિદ્ધ કર્યું છે. એમનાં પદોમાં મુખ્ય ભાવે તત્ત્વવિચાર રહેલો હોવા છતાં એમાં ભક્તિસંવેદન અને ભક્તિબોધની વધુ મોકળાશ પણ જોવા મળે છે. પદોમાં રાગ-ઢાળ વૈવિધ્ય અને પ્રાસાદિકતા પણ અનુભવાય છે.
આ ઉપરાંત એમણેસોરઠા, રમેણી, કુંડળિયા, સાખી, કક્કો, મહિના, પદો, આદિ વિવિધ સ્વરૂપોમાં ટૂંકી રચનાઓ કરી છે ને વિષય-સ્વરૂપ આદિનું વૈવિધ્ય તથા જ્ઞાનલક્ષી કવિત્વનું ઊંડાણ સિદ્ધ કર્યું છે. એમનાં પદોમાં મુખ્ય ભાવે તત્ત્વવિચાર રહેલો હોવા છતાં એમાં ભક્તિસંવેદન અને ભક્તિબોધની વધુ મોકળાશ પણ જોવા મળે છે. પદોમાં રાગ-ઢાળ વૈવિધ્ય અને પ્રાસાદિકતા પણ અનુભવાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Box
|title = ૧૨ પદો; ૬૭ છપ્પા; અખેગીતા; અનુભવબિંદુ; ચિત્તવિચાર સંવાદ; ગુરુશિષ્ય સંવાદ
|content =
==પદ==
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૧|પદ ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૨|પદ ૨]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૩|પદ ૩]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૪|પદ ૪]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૫|પદ ૫]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૬|પદ ૬]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૭|પદ ૭]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૮|પદ ૮]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૯|પદ ૯]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૧૦|પદ ૧૦]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૧૧|પદ ૧૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૧૨|પદ ૧૨]]
==છપ્પા (૭૫૬માંથી ૬૭)==
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ શિષ્ય અંગ| શિષ્ય અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ગુરુ અંગ| ગુરુ અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વૈરાગ્ય અંગ| વૈરાગ્ય અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ સ્વસ્વરૂપ અંગ| સ્વસ્વરૂપ અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ માયા અંગ| માયા અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ક્ષમા અંગ| ક્ષમા અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ તીર્થ અંગ| તીર્થ અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ કૃપા અંગ| કૃપા અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ સૂઝ અંગ| સૂઝ અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિશ્વરૂપ અંગ| વિશ્વરૂપ અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ પ્રપંચ અંગ|પ્રપંચ  અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ જીવઈશ્વર અંગ|જીવઈશ્વર અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ચાનક અંગ|ચાનક અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ચીકણિયા અંગ|ચીકણિયા અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ભાષા અંગ|ભાષા અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ જ્ઞાનદગ્ધ અંગ|જ્ઞાનદગ્ધ અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિભ્રમ અંગ|વિભ્રમ અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિચાર અંગ|વિચાર અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિષવિચાર અંગ|વિષવિચાર અંગ]]
==સીતારામ ચોપાઈ==
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૧|ખંડ ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૨|ખંડ ૨]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૫|ખંડ ૫]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૬|ખંડ ૬]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૭|ખંડ ૭]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૯|ખંડ ૯]]
}}

Revision as of 09:02, 10 August 2021


૨૯.અખોે અખાજી

રમણ સોની

ગુજરાતીની જ્ઞાનમાર્ગી કવિતાના આ સર્વોત્તમ કવિએ શાંકરવેદાન્તના તત્ત્વજ્ઞાનને ઘૂંટીને તથા લોકપ્રચલિત દૃષ્ટાન્તો-રૂઢપ્રયોગોને ગૂંથીને એને કવિતાની ઊંચાઈએ પહોંચાડેલું છે. ‘અખેગીતા’, ‘અનુભવબિંદુ’, ‘ગુરુશિષ્ય-સંવાદ’, ચિત્તવિચાર-સંવાદ’ આદિ સળંગ દીર્ઘ કાવ્યકૃતિઓમાંઅખાઅ,ે ઉમાશંકર જોશી કહે છે એમ, ‘તત્ત્વ-વિચારને શિખરે પલાંઠી લગાવી છે’ , તો જુદાજુદા સમયે લખાયેલા સાડાસાતસો જેટલા ‘છપ્પા’માં એ જ તત્ત્વવિચારને એમણે લોકભોગ્ય ભૂમિકાએ આલેખ્યો છે અને ધાર્મિક દંભ સામેના રોષને કટાક્ષ દ્વારા નિરૂપ્યો છે. આ ઉપરાંત એમણેસોરઠા, રમેણી, કુંડળિયા, સાખી, કક્કો, મહિના, પદો, આદિ વિવિધ સ્વરૂપોમાં ટૂંકી રચનાઓ કરી છે ને વિષય-સ્વરૂપ આદિનું વૈવિધ્ય તથા જ્ઞાનલક્ષી કવિત્વનું ઊંડાણ સિદ્ધ કર્યું છે. એમનાં પદોમાં મુખ્ય ભાવે તત્ત્વવિચાર રહેલો હોવા છતાં એમાં ભક્તિસંવેદન અને ભક્તિબોધની વધુ મોકળાશ પણ જોવા મળે છે. પદોમાં રાગ-ઢાળ વૈવિધ્ય અને પ્રાસાદિકતા પણ અનુભવાય છે.

૧૨ પદો; ૬૭ છપ્પા; અખેગીતા; અનુભવબિંદુ; ચિત્તવિચાર સંવાદ; ગુરુશિષ્ય સંવાદ

પદ

છપ્પા (૭૫૬માંથી ૬૭)

સીતારામ ચોપાઈ