મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા પદ ૧: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧ | રમણ સોની}} <poem> જીવની આદિ વિચારો રે પંડિતો, ::: આદિ જોતાં ત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
દેહ તણી છાયા સમાયે તે દેહ વિષે | દેહ તણી છાયા સમાયે તે દેહ વિષે | ||
::: જ્યારે મધ્ય આવે સૂર શીષે. | ::: જ્યારે મધ્ય આવે સૂર શીષે. | ||
::::: હો જીવની –૧ | ::::::: હો જીવની –૧ | ||
તનમનને ઓળખ્યા વિના ઓતળે, | તનમનને ઓળખ્યા વિના ઓતળે, | ||
::: જ્યમ સૂત્રધાર નિજ નાવ નિર્મે; | ::: જ્યમ સૂત્રધાર નિજ નાવ નિર્મે; | ||
તે જ સૂત્રધાર તે નાવે બેઠે થકે | તે જ સૂત્રધાર તે નાવે બેઠે થકે | ||
::: પછે પરવશ પડ્યો પંથ કરમે. | ::: પછે પરવશ પડ્યો પંથ કરમે. | ||
::::: હો જીવની –૨ | ::::::: હો જીવની –૨ | ||
તન મન નૌકા જીવ ગણે માહરું, | તન મન નૌકા જીવ ગણે માહરું, | ||
::: પણ ભવસાગર મધે કાળ ખેડે; | ::: પણ ભવસાગર મધે કાળ ખેડે; | ||
કર્મના વાયુને વશ લાગ્યો ડોલવા, | કર્મના વાયુને વશ લાગ્યો ડોલવા, | ||
::: ત્યારે હાથથી વાત વટકી જ નેડે. | ::: ત્યારે હાથથી વાત વટકી જ નેડે. | ||
::::: હો જીવની – ૩ | ::::::: હો જીવની – ૩ | ||
ભર્મે ભર્મ ભટકે ઘણા ભવ વિષે, | ભર્મે ભર્મ ભટકે ઘણા ભવ વિષે, | ||
::: ગુરુ ગોવિંદના શર્ણ પાખે; | ::: ગુરુ ગોવિંદના શર્ણ પાખે; | ||
માયા રૂપિણી મા જ વા’લી અખા, | માયા રૂપિણી મા જ વા’લી અખા, | ||
::: તે જાણીને જનુની ભેદ રાખે, | ::: તે જાણીને જનુની ભેદ રાખે, | ||
::::: હો જીવની – ૪ | ::::::: હો જીવની – ૪ | ||
</poem> | </poem> |
Revision as of 05:26, 11 August 2021
પદ ૧
રમણ સોની
જીવની આદિ વિચારો રે પંડિતો,
આદિ જોતાં તે અનાદિ દીસે;
દેહ તણી છાયા સમાયે તે દેહ વિષે
જ્યારે મધ્ય આવે સૂર શીષે.
હો જીવની –૧
તનમનને ઓળખ્યા વિના ઓતળે,
જ્યમ સૂત્રધાર નિજ નાવ નિર્મે;
તે જ સૂત્રધાર તે નાવે બેઠે થકે
પછે પરવશ પડ્યો પંથ કરમે.
હો જીવની –૨
તન મન નૌકા જીવ ગણે માહરું,
પણ ભવસાગર મધે કાળ ખેડે;
કર્મના વાયુને વશ લાગ્યો ડોલવા,
ત્યારે હાથથી વાત વટકી જ નેડે.
હો જીવની – ૩
ભર્મે ભર્મ ભટકે ઘણા ભવ વિષે,
ગુરુ ગોવિંદના શર્ણ પાખે;
માયા રૂપિણી મા જ વા’લી અખા,
તે જાણીને જનુની ભેદ રાખે,
હો જીવની – ૪