મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૪૦: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છપ્પા ૪૦ | રમણ સોની}} <poem> :::::::આદ્ય, મધ્ય ને અંત, બુધ્ય-શું જુએ વિ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|છપ્પા ૪૦ | રમણ સોની}} | {{Heading|છપ્પા ૪૦ | રમણ સોની}} | ||
<poem> | <poem> | ||
:::::આદ્ય, મધ્ય ને અંત, બુધ્ય-શું જુએ વિચારી; | |||
::::: તે તે કૈવલ્ય બ્રહ્મ, ચર્મ નોહે નર-નારી. | |||
::::: છપ્પા એ છત્રીસ, દિવસ છે ભ્રમ-નિશાનો; | |||
::::: ચાર કહ્યા ફળ-સ્તુત્ય, લેખ તે બ્રહ્મ-દિશાનો. | |||
સર્વ મળી ચાલીસ છે, અખા જે ઉર માંહાં ધરે; | સર્વ મળી ચાલીસ છે, અખા જે ઉર માંહાં ધરે; | ||
ચિદાનંદ ચિદ્રૂપ એ, શ્રીમુખે હરિ ઉચ્ચરે. | ચિદાનંદ ચિદ્રૂપ એ, શ્રીમુખે હરિ ઉચ્ચરે. | ||
</poem> | </poem> |
Revision as of 06:01, 11 August 2021
છપ્પા ૪૦
રમણ સોની
આદ્ય, મધ્ય ને અંત, બુધ્ય-શું જુએ વિચારી;
તે તે કૈવલ્ય બ્રહ્મ, ચર્મ નોહે નર-નારી.
છપ્પા એ છત્રીસ, દિવસ છે ભ્રમ-નિશાનો;
ચાર કહ્યા ફળ-સ્તુત્ય, લેખ તે બ્રહ્મ-દિશાનો.
સર્વ મળી ચાલીસ છે, અખા જે ઉર માંહાં ધરે;
ચિદાનંદ ચિદ્રૂપ એ, શ્રીમુખે હરિ ઉચ્ચરે.