મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨) - બાળલીલાનાં પદોમાંથી|રમણ સોની}} {{Poem2Open}} નંદનું આંગણું...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૨) - બાળલીલાનાં પદોમાંથી| | {{Heading|પદ (૨) - બાળલીલાનાં પદોમાંથી|નરસિંહ મહેતા}} | ||
Latest revision as of 04:45, 14 August 2021
પદ (૨) - બાળલીલાનાં પદોમાંથી
નરસિંહ મહેતા
નંદનું આંગણું પરમ રળિયામણું, સદા રે સોહામણું કૃષ્ણે કીધું; જાણે વૈકુંઠ-કૈલાસ-બ્રહ્મસદનથી, ઇંદ્રના ભવનથી અધિક સીધું.
- નંદનું૦
સકળ તીરથ જિહાં વાસ વસે વિઠલો, ઇંદ્ર-અજ-ઈશ ને દેવ સઘળા; ભક્ત વિના ભૂધરો વશ નહીં કોઈને, એક તે એકથી અધિક સબળા.
- નંદનું૦
માત ઊભાં હસે, નાથ સંમુખ ધસે, દાસ વસે તિહાં પ્રેમ-પ્રીતે; ભણે નરસૈંયો ગોકુળ પ્રગટિયા, બાળલીલા રમે એણી રીતે.
- નંદનું૦