મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૯): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૯)|રમણ સોની}} <poem> íાારી જાઉં રે, સુંદરશ્યામ! તારા લટકાને (...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૧૯)| | {{Heading|પદ (૧૯)|નરસિંહ મહેતા}} | ||
<poem> | <poem> |
Latest revision as of 04:52, 14 August 2021
પદ (૧૯)
નરસિંહ મહેતા
íાારી જાઉં રે, સુંદરશ્યામ! તારા લટકાને (ટેક)
લટકે ગોકુì ગૌ ચારી રે, લટકે íાાયો íાંસ રે,
લટકે જઈ દાíાાનì પીધો, લટકે માર્યો કંસ રે.
íાારી૦
લટકે ગિરિ ગોíાર્ધન ધરિયો, લટકે પલíાટ íાાìી રે,
લટકે જì-જમુનામાં પેસી, લટકે નાથ્યો કાìી રે.
íાારી૦
લટકે íાામનરૂપ ધરીને આíયા બલિને દ્વાર રે,
ઊંઠ કદમ અíાની માગી, બલિ ચાંપ્યો પાતાì રે.
íાારી૦
લટકે રઘુપતિરૂપ ધરીને તાતની આજ્ઞા પાìી રે,
લટકે રાíાણ રણ મારીને લટકે સીતા íાાìી રે.
íાારી૦
એíાા લટકા છે ઘણેરા, લટકા લાખ-કરોડ રે,
લટકે મળે નરસૈંનો સ્વામી, હીંડે મોડામોડ રે.
વારી૦