મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૫): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫)|રમણ સોની}} <poem> કાનુડે ન જાણી મોરી પીર કાનુડે ન જાણી મોર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૫)| | {{Heading|પદ (૫)|મીરાં}} | ||
<poem> | <poem> | ||
કાનુડે ન જાણી મોરી પીર | કાનુડે ન જાણી મોરી પીર |
Latest revision as of 05:50, 14 August 2021
પદ (૫)
મીરાં
કાનુડે ન જાણી મોરી પીર
કાનુડે ન જાણી મોરી પીર, બાઈ હું તો બાળકુંવારી રે,
કાનુડે ન જાણી મોરી પીર.
જલ રે જમના અમે પાણીડાં ગયાં’તાં વહાલા,
કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઊડ્યાં ફરરરરરર રે. કાનુડે
વૃન્દા રે વનમાં વા’લે રાસ રચ્યો છે;
સોળસેં ગોપીનાં તાણ્યાં ચીર; ફાટ્યાં ચરરરરરરર રે. કાનુડે
હું વરણાગી કા’ના તમારા રે નામની,
ખેંચી મારેલાં પ્રેમ તીર; વાગ્યાં અરરરરરરર રે. કાનુડે
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
કાનુડે બાળીને કીધાં ખાખ; રાખ ઊડી ફરરરરરરર રે. કાનુડે