મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૫): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૫)|રમણ સોની}} <poem> જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું રે, દ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૧૫)|રમણ સોની}}
{{Heading|પદ (૧૫)|મીરાં}}
<poem>
<poem>
જૂનું તો થયું રે દેવળ
જૂનું તો થયું રે દેવળ

Latest revision as of 05:53, 14 August 2021


પદ (૧૫)

મીરાં

જૂનું તો થયું રે દેવળ
જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત માંયલી રેખું તો રહ્યું.
તારે ને મારે હંસા, પ્રીત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ પાંજર પડી તો રહ્યું.
બાઈ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં.