મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રહાસ-આખ્યાન કડવું ૩૧: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૩૧ | રમણ સોની}} <poem> પદ પાંચસે ચાલીસ પ્રમાંણ, બુધ માંને બ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૩૧ | | {{Heading|કડવું ૩૧ |વિષ્ણુદાસ}} | ||
<poem> | <poem> | ||
પદ પાંચસે ચાલીસ પ્રમાંણ, | પદ પાંચસે ચાલીસ પ્રમાંણ, |
Latest revision as of 06:21, 14 August 2021
કડવું ૩૧
વિષ્ણુદાસ
પદ પાંચસે ચાલીસ પ્રમાંણ,
બુધ માંને બોલો નિરવાંણ;
સંવત સોલ સાત્રીસે સાર,
ચઈત્ર માસ ઉતમ ગરુવાર. ૧૩
કૃષ્ણપક્ષ ને તથ ત્રીઓદશી,
સુણી કથા માહારે મન વસી;
અણજાંણે કીધો અભ્યાસ,
બેહુ કર જોડી કેહે વિષ્ણુદાસ. ૧૪