મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ જીવઈશ્વર અંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જીવઈશ્વર અંગ| રમણ સોની}} <poem> ભગતજગતને વેર સદાય, હરિજન આપ્યું...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|જીવઈશ્વર અંગ| | {{Heading|જીવઈશ્વર અંગ|અખાજી}} | ||
<poem> | <poem> | ||
ભગતજગતને વેર સદાય, હરિજન આપ્યું હરિનું ખાય. | ભગતજગતને વેર સદાય, હરિજન આપ્યું હરિનું ખાય. |
Latest revision as of 06:46, 14 August 2021
જીવઈશ્વર અંગ
અખાજી
ભગતજગતને વેર સદાય, હરિજન આપ્યું હરિનું ખાય.
લોક લોભ ઉપાય બહુ કરે, જન જમતા રમતા સુખિયા સરે.
તે દેખી ન શકે સંસાર, કરે નિંદા અખા લે શિર ભાર. ૧૮૮
ખટને તું ખટપટવા દે, તું અળગો આવી પ્રીછી લે.
જંઘી ઢોલ ગણા ગડગડે, ત્યાં ઝીણી વાત કાને નવ પડે.
નિરદાવાના જનને ખોળ, તે અખા બેસારે બોલ. ૧૯૦
પાને પોથે લખિયા હરિ, જ્યમ વેળુમાં ખાંડ વીખરી.
તે સંતે ખાધી કીડી થઈ, અને વંચકે સમૂધી વહી.
તે માટે તે તેવાના તેવા રહ્યા, અખા સંત પારંગત ગયા. ૧૯૧
એક પરમેશ્વર ને સઘળા પંથ, એ તો અળગું ચાલ્યું જંથ.
જ્યમ અગ્નિ અગ્નિને સ્થાનકે રહ્યો, અને ધુમાડો આકશે ગયો.
પણ અળગો ચાલ્યો તે ક્યમ મળે? એમ અખા સહુ અવળા વળે. ૨૦૩