મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ચાનક અંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાનક અંગ| રમણ સોની}} <poem> હઠ કરીને ઓળખ હરિ, નહિ તો કાચો જીવ જાશ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ચાનક અંગ| | {{Heading|ચાનક અંગ|અખાજી}} | ||
<poem> | <poem> | ||
હઠ કરીને ઓળખ હરિ, નહિ તો કાચો જીવ જાશે નીસરી. | હઠ કરીને ઓળખ હરિ, નહિ તો કાચો જીવ જાશે નીસરી. |
Latest revision as of 06:46, 14 August 2021
ચાનક અંગ
અખાજી
હઠ કરીને ઓળખ હરિ, નહિ તો કાચો જીવ જાશે નીસરી.
જ્યમ નીંભાડે ભાજન કાચું રહ્યું, ન સર્યું કામ માટીથું ગયું.
છતી બુધ્યે હરિ ન અભ્યસ્યો, હવે ડાહ્યા ડેહેકાણા જશો. ૨૧૪