મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ચીકણિયા અંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચીકણિયા અંગ| રમણ સોની}} <poem> વરણ-આશ્રમે મન જે તણું, તેને નિદ્ર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|ચીકણિયા અંગ| રમણ સોની}}
{{Heading|ચીકણિયા અંગ|અખાજી}}
<poem>
<poem>
વરણ-આશ્રમે મન જે તણું, તેને નિદ્રા ઘેરે ઘણું.  
વરણ-આશ્રમે મન જે તણું, તેને નિદ્રા ઘેરે ઘણું.  

Latest revision as of 06:46, 14 August 2021


ચીકણિયા અંગ

અખાજી

વરણ-આશ્રમે મન જે તણું, તેને નિદ્રા ઘેરે ઘણું.
નિજરૂપે તાં રહી નવ શકે, નાના કર્મ ધર્મ બહુ બકે.
મધ્યે વ્યસન લાગ્યે કરી જીવ, અખા આદિ અંતે શિવ.          ૨૩૬