મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ જ્ઞાનદગ્ધ અંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જ્ઞાનદગ્ધ અંગ| રમણ સોની}} <poem> જ્ઞાનીનાં નોહે ટોળંટોળ, જ્યમ મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|જ્ઞાનદગ્ધ અંગ| | {{Heading|જ્ઞાનદગ્ધ અંગ| અખાજી}} | ||
<poem> | <poem> | ||
જ્ઞાનીનાં નોહે ટોળંટોળ, જ્યમ મુક્તા નોહે સર્વગ જકપોલ, | જ્ઞાનીનાં નોહે ટોળંટોળ, જ્યમ મુક્તા નોહે સર્વગ જકપોલ, |
Latest revision as of 06:47, 14 August 2021
જ્ઞાનદગ્ધ અંગ
અખાજી
જ્ઞાનીનાં નોહે ટોળંટોળ, જ્યમ મુક્તા નોહે સર્વગ જકપોલ,
શબ્દવેધ જોદ્ધા કો તંત, શંખ સકળ નોહે દક્ષણાવંત.
બહુમાં નીપજે કોએક જન, બાકી અખા રમાડે મન. ૩૬૩