મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિચાર અંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વિચાર અંગ | રમણ સોની}} <poem> દીઠાને વળગે સહુ ભૂર, વણદીઠું વેધે ત...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|વિચાર અંગ | રમણ સોની}}
{{Heading|વિચાર અંગ |અખાજી}}
<poem>
<poem>
દીઠાને વળગે સહુ ભૂર, વણદીઠું વેધે તે શૂર.
દીઠાને વળગે સહુ ભૂર, વણદીઠું વેધે તે શૂર.

Latest revision as of 06:48, 14 August 2021


વિચાર અંગ

અખાજી

દીઠાને વળગે સહુ ભૂર, વણદીઠું વેધે તે શૂર.
દૃષ્ટિપદારથ જૂઠો થશે, વૈકુંઠ આદ્યે સર્વે જશે.
ધ્યાન ધર્યે દીસે જંજાળ, અખા નોહે એ હરિની ભાળ.          ૪૦૯

વર્ણાશ્રમે શું વળગે અંધ? જાણ એ માયાના બંધ.
લહેરે વળગ્યો કો નવ તર્યો, નિજબળ આવ્યું તે ઊગર્યો.
હાડચર્મ કાં દેખે, ભૂર? આખા બ્રહ્મ રહ્યો ભરપૂર.          ૪૧૪