મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા પદ ૫: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૫| રમણ સોની}} <poem> (રાગ ભૈરવ) મર્મ સમઝ રે મનૂઆ મેરા, તોમે સમાસ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ ૫| | {{Heading|પદ ૫|અખાજી}} | ||
<poem> | <poem> | ||
(રાગ ભૈરવ) | (રાગ ભૈરવ) |
Latest revision as of 06:54, 14 August 2021
પદ ૫
અખાજી
(રાગ ભૈરવ)
મર્મ સમઝ રે મનૂઆ મેરા, તોમે સમાસ હોવે જબ તેરા;
મન જગતકા ધરનહારા, મન મૂઆ નીમડા સંસારા.
મર્મ સમઝ૦ ૧
ચૌદ લોક સ્ફૂર્યા હે મનકૂં, તાથેં મન પાવે બંધનકૂં;
મન મૂઆ તબ હે સબ રામા, ઇહલોકી પરલોકી ભાગી કામા.
મર્મ સમઝ૦ ૨
મન મૂએથે રહે જે મનવા, સો હરિ રૂપ જાણજે જનૂઆ;
કહે અખો રહ્યા નાહીં બાકી, જબ હિકમત બૂઝી ઘર વાકી.
મર્મ સમઝ૦ ૩