મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|છપ્પા ૩| રમણ સોની}} <poem> અનુકરમે કહું એહ જેહ છે પરપંચ પારે, :::: ત...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|છપ્પા ૩| રમણ સોની}}
{{Heading|છપ્પા ૩| અખાજી}}
<poem>
<poem>
અનુકરમે કહું એહ જેહ છે પરપંચ પારે,
અનુકરમે કહું એહ જેહ છે પરપંચ પારે,

Latest revision as of 06:56, 14 August 2021


છપ્પા ૩

અખાજી

અનુકરમે કહું એહ જેહ છે પરપંચ પારે,
તત્ત્વમસિ પદ જેહ તેહ કહું વાણી-ઉચારે;
કૈવલ્ય-ઈશ્વર-જીવ, જાય ગુણ તત્ત્વ જ ધારે (યેં).
જ્ઞાન-ભક્તિ-વૈરાગ્ય-ઘર, બોલે અખો વાણી અમળ;
ભાષા બ્રહ્મવિચાર વિધ્ય સમઝે તો નર જળ-કમળ.