મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૨૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|છપ્પા ૨૧| રમણ સોની}} <poem> :::::(કો) કરતા દીસે ગાન, જ્ઞાનને સાધન માન...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|છપ્પા ૨૧| રમણ સોની}}
{{Heading|છપ્પા ૨૧| અખાજી}}
<poem>
<poem>
:::::(કો) કરતા દીસે ગાન, જ્ઞાનને સાધન માને;
:::::(કો) કરતા દીસે ગાન, જ્ઞાનને સાધન માને;

Latest revision as of 06:56, 14 August 2021


છપ્પા ૨૧

અખાજી

(કો) કરતા દીસે ગાન, જ્ઞાનને સાધન માને;
(કોહોને) વર્ણાશ્રમ-અભિમાન, દાન દે મુજ સમાને.
કો સાધે અષ્ટાંગ, સાંગ કાયાકૃત્ય જાણે;
કો કરે પૂજન દેવ, સેવ્ય અધિકતા આણે.
એ સહુ કાયાકલેશ છે, મન માનીનતા એ સહી;
અખા તક્રના પાનથી અલંતા ઊપજે નહીં.