મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણજંગ કડવું ૧૭: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૭| રમણ સોની}} <poem> રામનાંમ આધાર, હમારે રામનાંમ આધાર, રા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧૭| | {{Heading|કડવું ૧૭| વજિયો}} | ||
<poem> | <poem> | ||
રામનાંમ આધાર, હમારે રામનાંમ આધાર, | રામનાંમ આધાર, હમારે રામનાંમ આધાર, |
Latest revision as of 07:32, 14 August 2021
કડવું ૧૭
વજિયો
રામનાંમ આધાર, હમારે રામનાંમ આધાર,
રામનાંમપર પ્રીત ન ઉપની, તેહનો શો અવતાર, અમારે. ૧
પઠન ગુણ હું ક ન જાંણૂં, કવણ ઉપાડે ભાર:
આયુ ઘટે ને જરા વ્યાપે કધે બેઠો કાળ. અમારે. ૨
વેદ પૂરાણ શાસ્ર એમ બોલે, રામ ઉતારે પાર;
વજિયો કહે ગાય સુણે, તે પામે પદારથ ચાર. અમારે. ૩