મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૬. આંબાજી/આંબો છઠ્ઠો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૬. આંબાજી/આંબો છઠ્ઠો| રમણ સોની}} {{Poem2Open}} ઝાલા રાજવી આંબાજી, કબ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૬. આંબાજી/આંબો છઠ્ઠો| | {{Heading|૩૬. આંબાજી/આંબો છઠ્ઠો|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઝાલા રાજવી આંબાજી, કબીરપંથમાં દીક્ષા પછી ષટ્પ્રજ્ઞદાસ. એથી પદોમાં નામછાપ‘આંબો છઠ્ઠો’. | ઝાલા રાજવી આંબાજી, કબીરપંથમાં દીક્ષા પછી ષટ્પ્રજ્ઞદાસ. એથી પદોમાં નામછાપ‘આંબો છઠ્ઠો’. |
Latest revision as of 07:35, 14 August 2021
૩૬. આંબાજી/આંબો છઠ્ઠો
ઝાલા રાજવી આંબાજી, કબીરપંથમાં દીક્ષા પછી ષટ્પ્રજ્ઞદાસ. એથી પદોમાં નામછાપ‘આંબો છઠ્ઠો’. અધ્યાત્મભાવનાં પદોના રચનાર. ૧ પદ સતનાં જળ સીંચજો એવાં સતનાં જળ સીંચજો રે માનવી તો મૂળ વિનાનાં ઝાડ છે. પ્રેમનાં પાંદડાં ને દયાની ડાળ્યું રે – એવાં૦ પૂન્યનાં મૂળ પિયાળ છે રે ધરમ વિના તમે ઢળી પડશો ને વેળાએ કરોને નિવાડ રે. – એવાં૦ સુકરિત ફૂલ છે ગુલાબનાં રે તરત લાગ્યાં દો ને ચાર રે ફાલ્યો ફૂલ્યો એક વરખડો ને વેડનવાલા હુશિયાર. – એવાં૦ એ ફળ ચાખે એ તો ચળે નહીં ને અખંડ રે’વે એનો આ’ર રે પરતીત તો જેની પરલે હોશે થહ હોશે એના થાય રે. – એવાં૦ જાણજો તમે કાંક માણજો મનખો નો આવે વારંવાર રે આંબો છઠો એમ બોલિયાં ને રે સપના જેવો છે સંસાર રે. – એવાં૦