મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /સુદામાચરિત્ર કડવું ૧૪: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૪|રમણ સોની}} <poem> રાગ ધન્યાશ્રી જે સુદામાચરિત્ર સાંભ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧૪| | {{Heading|કડવું ૧૪|પ્રેમાનંદ}} | ||
<poem> | <poem> | ||
રાગ ધન્યાશ્રી | રાગ ધન્યાશ્રી |
Latest revision as of 07:52, 14 August 2021
કડવું ૧૪
પ્રેમાનંદ
રાગ ધન્યાશ્રી
જે સુદામાચરિત્ર સાંભળે, તેનાં દોહેલાં દુ:ખ જાય,
જન્મદુખ વામે, મુક્તિ પામે, મળે માધવરાય. ૧૧
છે વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ;
ચતુર્વિંશી ન્યાત બ્રાહ્મણ, કવિ પ્રેમાનંદ નામ ૧૨
સંવત સત્તર આડત્રીસ વર્ષે શ્રાવણ સુદિ નિધાન,
તિથિ તૃતીયા ભૃગુવાસરે પદબંધન કીધું આખ્યાન. ૧૩
ઉદરનિમિત્તે કરે સેવા, ગામ નંદરબાર;
નંદીપુરામાં કથા કીધી યથાબુદ્ધિ અનુસાર. ૧૪
વલણ
બુદ્ધિમાને કથા કીધી, કરનારે લીલા કરી;
ભટ પ્રેમાનંદના મનાવ્યા શ્રોતાજન બોલો શ્રીહરિ. ૧૫