કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ): Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 1,249: Line 1,249:
સોટા સહી થાય ગુલાલ વાંસે;
સોટા સહી થાય ગુલાલ વાંસે;
શિષ્યો ધસ્યા ખેડૂત આસપાસે,
શિષ્યો ધસ્યા ખેડૂત આસપાસે,
સ્વામી વદે: ખેડૂત હાથ ઝાલ મા.
સ્વામી વદે: ખેડૂત હાથ ઝાલ મા. {{Poem2Close}}




સ્વહસ્તે સ્વામીને રાજા શિવ સ્નાન કરાવતો;
સ્વહસ્તે સ્વામીને રાજા શિવ સ્નાન કરાવતો;
નિહાળી લાલ વાંસાને ક્રોધથી રાય કાંપતો.
નિહાળી લાલ વાંસાને ક્રોધથી રાય કાંપતો.
કહો કહો, કારણ શું, સમર્થ?
{{Poem2Open}} કહો કહો, કારણ શું, સમર્થ?
કશું નથી, વત્સ! સમર્થ ભાખતા.
કશું નથી, વત્સ! સમર્થ ભાખતા.
પૂછી પૂછી રાય શિવાજી થાકતા;
પૂછી પૂછી રાય શિવાજી થાકતા;
કર્યા પ્રયત્નો સહુ જાય વ્યર્થ.
કર્યા પ્રયત્નો સહુ જાય વ્યર્થ. {{Poem2Close}}


શિષ્ય એકે કરી વાત, રાયનો ક્રોધ માય ના!
શિષ્ય એકે કરી વાત, રાયનો ક્રોધ માય ના!
સેવકો, બાંધીને લાવો, જરીયે ઢીલ થાય ના!
સેવકો, બાંધીને લાવો, જરીયે ઢીલ થાય ના!
ઊભો ધ્રૂજે ખેડૂત રાય સામે,
{{Poem2Open}} ઊભો ધ્રૂજે ખેડૂત રાય સામે,
કાંપી રહ્યા ક્રોધથી ઓષ્ઠ રાયના;
કાંપી રહ્યા ક્રોધથી ઓષ્ઠ રાયના;
શિવે મૂક્યું મસ્તક સ્વામીપાયમાં:
શિવે મૂક્યું મસ્તક સ્વામીપાયમાં: