સુદામાચરિત્ર — પ્રેમાનંદ/શબ્દાર્થ અને ટિપ્પણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}} <poem> </poem>")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}}
{{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}}
<poem>
<poem>
કડવું 1
કડી
6 અશન — ભોજન
7 મુન્ય — મુનિ(સુદામા)
15  ઘરસૂત્ર — ઘરસંસાર
કડવું 2
4 પુરમાં પછે અન્ન જડતું રહ્યું —ગામમાં તો જે અન્ન મળી             આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે
10 ગવનિકા — ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ
13 મારે વાગલાં — વલખાં મારે
14 રક્ષાની ઘટા — માથું ધૂળથી ભરાઈ જવું
કડવું 3
1 ભાવઠ —ઉપાધિ
1 ગોમતી-મજ્જન — ગોમતી નદીમાં સ્નાન
10 જોડવા પાણિ... — હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી,
                                              એથી  ચહેરો ફિક્કો પડી જાય
10 માગ્યા પે રૂડું મરણ — માગવા/યાચવા કરયાં મરવું સારું
12 મામ — સ્વમાન, આબરુ
કડવું 4
2 વૃદ્ધિહાણ — ચડતી-પડતી
3 સુકૃત-દુષ્કૃત — પાપ-પુણ્ય
10 નિર્મુખ વાળિયા — ખાલી હાથે પાછા વાળ્યા
11 હુતશેષ ન કીધો આહાર — યજ્ઞમાં હોમ્યા પછી જે શેષરહે તે  આહાર                                             
કડી
20 સપ્તઋષિ સેવે કામધેનુને — સપ્તષિર્ જેવાને પણ કામધેનુ
                                  (સ્વર્ગની  ગાય)ની સેવા કરવી પડે છે.
24 ધોશે ધરણીધર તતખેવ — ધરતીને ધારણ કરનાર (ઈશ્વર)
                                                તરત દરિદ્રતા  દૂર કરશે
કડવું 5
7 કાંગવા — છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ)
9 છોવાય — ઢોળાય
16 ઉપાન.... — પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ)
                        ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું!
17 જેષ્ઠિકા — ચાલવામાં ટેકો રહે એવી લાકડી
19 શુકજી — શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને
                          ‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા
                          ભાગવતના દશમસ્કંધમાંની કથા છે.
19 નરપતિ — રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા,
                      અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર
કડવું 6
2 કોઠા કોશીસાં શોભે પર્મ — કોઠા પરની (દ્વારકાની)
                                કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી
4 નથી મુક્તિપુરીમાં મણા — મુક્તિપુરી(દ્વારકા)માં કશાની
                                                      ઉણપ(મણા) નથી
6 એને રૂપે હાર્યા કેશવ-રામ — સુદામાના રૂપ આગળ તો કૃષ્ણ
              અને બલરામ પણ જાણે ઝાંખા પડી ગયા! (એવો કટાક્ષ)
10 મયા — માયા, કૃપા
15 ઉપંગ — એક વાદ્ય
કડવું 7
2 યક્ષકર્દમ સત્યા સેવે રે — યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ
                                            સત્યભામા કૃષ્ણને લગાડે છે
2 અગર ઉસેવે — અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર)
                                                                  આપે છે
3 બીડી — પાન, તાંબુલ                                 
11 વામદેવ — વામનદેવ
12 અત્રિ — ઐક ઋષિ
12 પત્રી — પત્ર, ભલામણ-ચિઠ્ઠી
કડવું 8
4 જેના નાભિકમળમાંથી... —  કૃષ્ણસ્તુતિ: કૃષ્ણ/વિષ્ણુની
                    નાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં
                    સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને   
                    મુખમાં બ્રહ્માંડ બતાવેલું
5 પાદોદક — ચરમુક્તિપુરીણામૃત
8 ઘૃતપક્વ — ઘીમાં પકવેલાં
કડવું 10
4 અરિષ્ટ — સૂર્ય
12 પંચાનન શંખ — પંચ-મુખના આકારનૌ શંખ
કડવું 12
9 નિર્મુખ — ખાલી હાથે
</poem>
</poem>

Revision as of 12:49, 26 August 2021

શબ્દાર્થ અને ટિપ્પણ