કોડિયાં/પંખીગણની સંધ્યાઆરતી: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|પંખીગણની સંધ્યાઆરતી|}} મોતીની મૂઠશાં ડૂંડાં હિલોળતાં, {{Space}..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 11: Line 11:
આભની અટારીએ ચોકી કરંતા,
આભની અટારીએ ચોકી કરંતા,
{{Space}} નવલખ તારલા સૂબા જી રે!
{{Space}} નવલખ તારલા સૂબા જી રે!
પંખીને આમ રોજ પ્રેમથી પાળતી,
પંખીને આમ રોજ પ્રેમથી પાળતી,
{{Space}} કુદરત-પંખિણી કોઈ મોટી જી રે!
{{Space}} કુદરત-પંખિણી કોઈ મોટી જી રે!
ભોળાં વિહંગડાંની, મોટી પંખિણીમાત!
ભોળાં વિહંગડાંની, મોટી પંખિણીમાત!
{{Space}} વંદન સ્વીકારજે કોટિ જી રે!</poem>
{{Space}} વંદન સ્વીકારજે કોટિ જી રે!</poem>