કોડિયાં/પંખીગણની સંધ્યાઆરતી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|પંખીગણની સંધ્યાઆરતી|}}
{{Heading|પંખીગણની સંધ્યાઆરતી|}}


 
<poem>
મોતીની મૂઠશાં ડૂંડાં હિલોળતાં,
મોતીની મૂઠશાં ડૂંડાં હિલોળતાં,
{{Space}}ખેતરો કૈં કૈં દીઠાં જી રે!
{{Space}}ખેતરો કૈં કૈં દીઠાં જી રે!

Latest revision as of 11:58, 14 September 2021

પંખીગણની સંધ્યાઆરતી

મોતીની મૂઠશાં ડૂંડાં હિલોળતાં,
         ખેતરો કૈં કૈં દીઠાં જી રે!
હેતે છલોછલ હૈયાં ઉછાળતી,
         નદીઓનાં નીર લાગે મીઠાં જી રે!
રાતે પંખીડલાંને સૂવાને ઢોલિયા,
         વન વન વડલા ઊભા જી રે!
આભની અટારીએ ચોકી કરંતા,
         નવલખ તારલા સૂબા જી રે!
પંખીને આમ રોજ પ્રેમથી પાળતી,
         કુદરત-પંખિણી કોઈ મોટી જી રે!
ભોળાં વિહંગડાંની, મોટી પંખિણીમાત!
         વંદન સ્વીકારજે કોટિ જી રે!