છિન્નપત્ર/૨૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨| સુરેશ જોષી}} {{Poem2Open}} ના, મેં તને સ્ટેશને જોવાની આશા નહોતી...")
 
No edit summary
 
Line 12: Line 12:
પણ તારી પાસે તો હું મારું નામ સુધ્ધાં ખંખેરી નાખીને આવું છું. તું આપણી વચ્ચે સદા આછો સરખો અન્તરાય રાખીને જ મને મળે છે. કદાચ મારી વેદનાનો ઉત્તાપ જ એ અન્તરાયને ઓગાળી નાખે એમ તું ઇચ્છતી હશે. પણ આ અનિવાર્ય છે? આપણો પ્રેમ પ્રશ્નમુખર છે. તું તરત મને સુધારીને કહેશે: ‘આપણો નહીં, તારો.’ હું પણ કહીશ: ‘ને તારો મૌનમુખર, ખરું ને?’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[છિન્નપત્ર/૨૧|૨૧]]
|next = [[છિન્નપત્ર/૨૩|૨૩]]
}}
18,450

edits