કોડિયાં/ચાંદરણાં 8: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચાંદરણાં : 8|}} <poem> વાંચ્યું’તું મેં કોઈ પુરાણે, {{Space}} નગનેયે આપ...")
 
No edit summary
Line 10: Line 10:
{{Space}}{{Space}} ઊઠશે ચગદાયેલ સડાક!
{{Space}}{{Space}} ઊઠશે ચગદાયેલ સડાક!
27-6-’33</Poem>
27-6-’33</Poem>
<Poem>
</Poem>

Revision as of 12:46, 15 September 2021

ચાંદરણાં : 8


વાંચ્યું’તું મેં કોઈ પુરાણે,
          નગનેયે આપી’તી પાંખ.
ફરી એકદા આપી પાંખો,
          ઈશ્વર જો નિજ રાખે શાખ:
                   સ્થિત્યંતરમાં ઉચ્ચ છંદાશે!
                   ઊઠશે ચગદાયેલ સડાક!
27-6-’33

</Poem>