કોડિયાં/મંદિર: Difference between revisions
Jump to navigation
Jump to search
0 0 0
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મંદિર|}} <poem> દેવદુવારાની ગાવડી રેણુ {{Space}} ચરતી વગડા પાર; સાંજ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
કનકમૂર્તિમહીં દેવ દેખું નહિ; | |||
દીપમાં ગરીબનાં દુ:ખ ધ્રૂજે! | |||
ઘંટનાદો સૂણી ભક્તિ ના પ્રકટતી, | |||
શંખમાં કોટિ નિશ્વાસ કૂજે! ધ્રુવ0 | |||
{{Space}} અંત્યજો પગથિયે ભક્તિભીનાં રડે; | |||
{{Space}} દેવનાં દ્વાર કાળાં વસતાં! | |||
{{Space}} નિધનના નાથ, બેલી પિડીતોતણા; | |||
{{Space}} ધનિકના પંજિરોમાં પૂરાતા! — કનકમૂર્તિ0 | |||
એ ન મંદિર રહ્યાં, કેદખાનાં થયાં, | |||
જન-હૃદયના ન ધબકાર બોલે! | |||
વેધી ઘુમ્મટ, ત્યજી દેહ રત્ને રચ્યા, | |||
ઝૂંપડે, ઝૂંપડે દેવ ડોલે! — કનકમૂર્તિ0 | |||
19-2-’31</poem> | |||
<Center>{{Color |Red|0 0 0}}</Center> | |||
{{Space}} | |||
{{Space}} | |||
{{Space}} | |||
ઘુમ્મટ | |||
{{ | |||
Latest revision as of 12:47, 15 September 2021
મંદિર
કનકમૂર્તિમહીં દેવ દેખું નહિ;
દીપમાં ગરીબનાં દુ:ખ ધ્રૂજે!
ઘંટનાદો સૂણી ભક્તિ ના પ્રકટતી,
શંખમાં કોટિ નિશ્વાસ કૂજે! ધ્રુવ0
અંત્યજો પગથિયે ભક્તિભીનાં રડે;
દેવનાં દ્વાર કાળાં વસતાં!
નિધનના નાથ, બેલી પિડીતોતણા;
ધનિકના પંજિરોમાં પૂરાતા! — કનકમૂર્તિ0
એ ન મંદિર રહ્યાં, કેદખાનાં થયાં,
જન-હૃદયના ન ધબકાર બોલે!
વેધી ઘુમ્મટ, ત્યજી દેહ રત્ને રચ્યા,
ઝૂંપડે, ઝૂંપડે દેવ ડોલે! — કનકમૂર્તિ0
19-2-’31