ઉપજાતિ/અર્પણ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
માધુર્યના સ્વપ્નનું સ્થાન રાખીએ. | માધુર્યના સ્વપ્નનું સ્થાન રાખીએ. | ||
</center> | </center> | ||
{{HeaderNav | |||
|previous = [[ઉપજાતિ/-|-]] | |||
}} |
Revision as of 09:01, 16 September 2021
અર્પણ
સુરેશ જોષી
ઇચ્છા હતી કે કટુ સર્વ ટાળું,
ને સારવીને મધુ માત્ર લાવું;
એવું કરે કોઈક કાલિદાસ,
એની ન મારે ધરવી ય આશ.
તો આવ સાથે મળ્યું તે જ માણીએ,
માધુર્યના સ્વપ્નનું સ્થાન રાખીએ.
←