ઉપજાતિ/ના હામ ભીડજે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ના હામ ભીડજે| સુરેશ જોષી}} <poem> તને ગણે નાથ તું ચૌદ લોકનો, રે ક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
ત્યાં માણ તું લક્ષ્મીની પાદસેવા. | ત્યાં માણ તું લક્ષ્મીની પાદસેવા. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[ઉપજાતિ/હું ઇન્દ્ર|હું ઇન્દ્ર]] | |||
|next = [[ઉપજાતિ/જન્મદિને|જન્મદિને]] | |||
}} |
Latest revision as of 09:04, 16 September 2021
ના હામ ભીડજે
સુરેશ જોષી
તને ગણે નાથ તું ચૌદ લોકનો,
રે કિન્તુ પૂછું: કદિ જાણ્યું કે તેં
પાતાળ મારે રુધિરે છ કેટલાં?
ના તાગવા એ કદિ હામ ભીડજે,
બુદ્બુદ શો ક્યાં અટવાઈ જાશે!
ક્ષીરોદધિની રૂડી શેષ શય્યા,
ત્યાં માણ તું લક્ષ્મીની પાદસેવા.