ઉપજાતિ/આખરી યુદ્ધ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આખરી યુદ્ધ| સુરેશ જોષી}} <poem> મરેલ માનાં સ્તન ચાવી થાક્યું બ...")
 
No edit summary
 
Line 11: Line 11:
ને શાન્તિનું આખરી યુદ્ધ ખેલીએ.
ને શાન્તિનું આખરી યુદ્ધ ખેલીએ.
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[ઉપજાતિ/પ્રણયીની ચાટુ-ઉક્તિ|પ્રણયીની ચાટુ-ઉક્તિ]]
|next = [[ઉપજાતિ/માનપત્ર|માનપત્ર]]
}}

Latest revision as of 09:12, 16 September 2021


આખરી યુદ્ધ

સુરેશ જોષી

મરેલ માનાં સ્તન ચાવી થાક્યું
બેઠું અહીં બાળક માર્ગ વચ્ચે
શૂન્યે કશું ભાળતું નિનિર્મેષ.
થીજેલ એ દૃષ્ટિ તણી સરાણે
આવો જરા શસ્ત્રની ધાર કાઢીએ;
ને શાન્તિનું આખરી યુદ્ધ ખેલીએ.