ઉપજાતિ/માનપત્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|માનપત્ર| સુરેશ જોષી}} <poem> જુઓ, અપાતું અહીં માનપત્ર, આવો, ન આવે...")
 
No edit summary
 
Line 8: Line 8:
ને સાપ આપે લળી હારતોરો!
ને સાપ આપે લળી હારતોરો!
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[ઉપજાતિ/આખરી યુદ્ધ|આખરી યુદ્ધ]]
|next = [[ઉપજાતિ/યુદ્ધં દેહિ|યુદ્ધં દેહિ]]
}}

Latest revision as of 09:13, 16 September 2021


માનપત્ર

સુરેશ જોષી

જુઓ, અપાતું અહીં માનપત્ર,
આવો, ન આવે ફરી પુણ્યપર્વ!
આ નોળિયો ડોક ઝુકાવી ઊભો,
ને સાપ આપે લળી હારતોરો!