પરકીયા/વસન્ત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વસન્ત| સુરેશ જોષી}} <poem> પંખી આવી પહોંચ્યું છે પ્રકાશ આપવા, એ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
એક લીલી ડાળ પર બેઠાં બેઠાં. | એક લીલી ડાળ પર બેઠાં બેઠાં. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[પરકીયા/વિરતિ|વિરતિ]] | |||
|next = [[પરકીયા/શાહેદી રજૂ કરો|શાહેદી રજૂ કરો]] | |||
}} |
Latest revision as of 05:32, 17 September 2021
વસન્ત
સુરેશ જોષી
પંખી આવી પહોંચ્યું છે
પ્રકાશ આપવા,
એના દરેક ટહુકામાંથી,
જળ જન્મે છે.
અને હવાને ઊખેળતાં જળ અને પ્રકાશ વચ્ચે
હવે વસન્તનો મંગળ પ્રારમ્ભ થઈ ચૂક્યો છે.
હવે બીજને પોતાનાં પાંગરવાનું ભાન થઈ ચૂક્યું છે;
હવે મૂળ પુષ્પદલ પર બિરાજે છે,
આખરે પુષ્પરજનાં પોપચાં ખૂલ્યાં છે.
આ બધું સિદ્ધ કર્યું એક સાદાસીધા પંખીએ
એક લીલી ડાળ પર બેઠાં બેઠાં.