પરકીયા/ચહેરા વિનાનો માણસ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|ચહેરા વિનાનો માણસ| સુરેશ જોષી}} {{Poem2Open}} આ છે ઘવાયેલો માણસ, જે..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 12: Line 12:
ચહેરો ખવાઈ ગયો છે, સંતાઈ ગયો છે, બંધ થઈ ગયો છે, છતાં એ માણસ આખો છે, એનામાં કશું ખૂટતું નથી. એને આંખો નથી ને એ જુએ છે ને આંસુ સારે છે. એને નાક નથી ને એ સૂંઘે છે ને શ્વાસ લે છે, એને કાન નથી ને એ સાંભળે છે, એને મોઢું નથી ને એ બોલે છે ને હસે છે. એને ચિબુક નથી ને એ ચાહે છે ને ટકી રહે છે. જેને આંખ હતી ને જોતો ન હતો, કાન હતા ને સાંભળતો ન હતો એવા અપંગની ઇસુને ખબર હતી. હું એવા અપંગ ઇન્દ્રિયોવાળા માણસને ઓળખું છું જે આંખ વિના જુએ છે ને કાન વિના સાંભળે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[પરકીયા/હે પ્રિયતમ!|હે પ્રિયતમ!]]
}}