પરકીયા/પા ચુ ઇ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પા ચુ ઇ| સુરેશ જોષી}} <poem> કલમ અટકાવીને જોઈ રહ્યો પશ્ચિમની બા...")
 
No edit summary
 
Line 21: Line 21:
પર્વતનાં ઝરણાંનો ખળખળ ધ્વનિ.
પર્વતનાં ઝરણાંનો ખળખળ ધ્વનિ.
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[પરકીયા/ચાઓ કુ|ચાઓ કુ]]
|next = [[પરકીયા/લિ ચિંગ પાઓ|લિ ચિંગ પાઓ]]
}}

Latest revision as of 07:38, 17 September 2021


પા ચુ ઇ

સુરેશ જોષી

કલમ અટકાવીને જોઈ રહ્યો
પશ્ચિમની બારીમાંથી
પાઇન અને વાંસવનની અસીમ નિસ્તબ્ધતા.

ચન્દ્ર ઊગ્યો, ઓરડામાં આવી ચઢી
હવાની આછી લહર;

એકાએક ભાન થયું કે પર્વત પર સન્ધ્યા ઢળી હશે
તેથી તન્દ્રાના ઘેનમાં ને ઘેનમાં સ્વપ્ન જોવા લાગ્યો:
પહોંચી ગયો છું દક્ષિણ પશ્ચિમે,

સૂતો છું સિમેન – ઉ મન્દિરમાં.

તન્દ્રા ઊડી જતાં કાને પડ્યા
દૂરની દેવડીના ઘંટા
ત્યારે મને થયું કે એ જાણે
પર્વતનાં ઝરણાંનો ખળખળ ધ્વનિ.