પરકીયા/નારંગી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નારંગી | સુરેશ જોષી}} <poem> એક વાર જ્યારે આ દેહની બહાર ચાલ્યો જ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
કોઈ એક પરિચિત મુમૂર્ષુના બિછાનાને કિનારે. | કોઈ એક પરિચિત મુમૂર્ષુના બિછાનાને કિનારે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[પરકીયા/આ બધું ય સારું લાગે|આ બધું ય સારું લાગે]] | |||
|next = [[પરકીયા/હરણ|હરણ]] | |||
}} |
Latest revision as of 07:59, 17 September 2021
નારંગી
સુરેશ જોષી
એક વાર જ્યારે આ દેહની બહાર ચાલ્યો જઈશ
વળી શું પાછો નહિ આવું આ પૃથ્વી પર?
વળી પાછો આવી શકું
કોઈ એક શિયાળાની રાતે
એક ઠંડી નારંગીનું કરુણ માંસ લઈને
કોઈ એક પરિચિત મુમૂર્ષુના બિછાનાને કિનારે.