કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૪૬. એકાંત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
{{ | {{HeaderNav | ||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૪૫. નચિકેતા|૪૫. નચિકેતા]] | |previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૪૫. નચિકેતા|૪૫. નચિકેતા]] | ||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૭. ફૂલ|૪૭. ફૂલ]] | |next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૭. ફૂલ|૪૭. ફૂલ]] | ||
}} | }} |
Latest revision as of 10:25, 18 September 2021
એકાંત
નલિન રાવળ
એકાંતથી
બદ્ધ
ઊભો હું એકલો
ઝળાંઝળાં ચન્દ્ર ઝગ્યો નભે
જ્યાં
એકાંતથી
મુક્ત
ઊભો હું એકલો.
(અવકાશપંખી, પૃ. ૩૧૪)