કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૭. ફૂલ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ફૂલ| નલિન રાવળ}} <poem> જ્વાલામુખી પર્વત શિખરની ટોચ ફૂટતું ફૂલ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
{{Right|(અવકાશપંખી, પૃ. ૩૨૪)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૩૨૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૪૬. એકાંત|૪૬. એકાંત]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૮. સાંજનો તડકો|૪૮. સાંજનો તડકો]] | |||
}} |
Latest revision as of 10:26, 18 September 2021
ફૂલ
નલિન રાવળ
જ્વાલામુખી પર્વત શિખરની ટોચ ફૂટતું
ફૂલ
ખીલતા હાસ્યથી
પંખીભર્યા કિલકાર કરતા આભને
હળવેકથી તોળે.
(અવકાશપંખી, પૃ. ૩૨૪)