કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૫૧. ચન્દ્રફૂલ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચન્દ્રફૂલ| નલિન રાવળ}} <poem> આભમાં સરંત પંખીહાર અભ્રકોર પર તર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{Right|(અવકાશપંખી, પૃ. ૪૩૧)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૪૩૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૫૦. ગાંધીજીનું સ્મૃતિસ્મારક — જિન્જા|૫૦. ગાંધીજીનું સ્મૃતિસ્મારક — જિન્જા]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/કવિ અને કવિતાઃ નલિન રાવળ|કવિ અને કવિતાઃ નલિન રાવળ]] | |||
}} |
Revision as of 10:30, 18 September 2021
ચન્દ્રફૂલ
નલિન રાવળ
આભમાં સરંત પંખીહાર
અભ્રકોર પર
તરી રહી ગુલાબી ઝાંય
સમીર લ્હેરખી પરે
ઝરંત અંધકાર
ધીરે ધીરે જલે થલે છતાંય ચાંદની
ધીરે
ધીરે ખૂલંત દ્વાર
ગ્રીવા નમાવી સહેજ
પ્રેયસી સરે સમીપ
બાહુ બાહુમાં સમુદ્ર શાંત
શ્વાસ શ્વાસમાં
ખીલેલ ચન્દ્રફૂલની સુવાસ.
(અવકાશપંખી, પૃ. ૪૩૧)
←
[[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૫૦. ગાંધીજીનું સ્મૃતિસ્મારક — જિન્જા|૫૦. ગાંધીજીનું સ્મૃતિસ્મારક — જિન્જા]]
[[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/કવિ અને કવિતાઃ નલિન રાવળ|કવિ અને કવિતાઃ નલિન રાવળ]]
→